Ahmedabad News: આજે દસમા વિશ્વ યોગ દિવસ નિમિત્તે અમદાવાદ શહેરમાં જીલ્લા કક્ષાની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ગોધાવી ઝાયડસ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. અમદાવાદ પૂર્વનાં સાંસદ હસમુખ પટેલ તેમજ અમદાવાદ પશ્ચિમનાં સાંસદ દિનેશ મકવાણા અને જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે એ યોગા અને પ્રાણાયમ કર્યા છે. મોટી સંખ્યામાં લોકોએ યોગ અને પ્રાણાયામ કર્યા છે. વધુમા, રાજ્યકક્ષાની ઉજવણી નડાબેટ ખાતે થઈ રહી છે.

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલે નડાબેટ ખાતે યોગા કર્યા
આ પણ વાંચો: અમદાવાદમાં રથયાત્રા પહેલા યોજાશે ભગવાનની જળયાત્રા, 22 જૂને પૂજા વિધિ કરાશે
આ પણ વાંચો: જામનગર ખાતે વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
