Not Set/ રાહુલે ગુજરાત મુલાકાત પહેલા કરી સોશીયલ મીડિયા પર પોસ્ટ

નરેન્દ્ર પટેલે ભાજપ પર લગાવેલા આક્ષેપોને લઇને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત મુલાકાત પહેલા ટ્વીટ કર્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ગુજરાતને કયારેય કોઈ ખરીદી શકશે નહીં. ગુજરાત અમૂલ્ય છે. મહત્વનું છે કે, રાહુલ ગાંધીએ ગુજરાત મુલાકાત પહેલા ટ્વીટ કરીને ભાજપની નિંદા કરી છે.

Top Stories