Anand/ ચોમાસાની શરૂઆતમાં જ વૃક્ષો ધરાશાયી

મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે વૃક્ષ ધરાશાયી થતા 1નું મોત

Top Stories Gujarat

Anand News ; ગુજરાતમાં એકતરફ વરસાદને કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે. બીજીતરફ રોડ પર ભૂવા, રસ્તા ધોવાઈ જવા અને વૃક્ષો ધરાશાયી થવાના અનેક બનાવો બન્યા છે. જેને કારણે અકસ્માત પણ સર્જાતા હોય છે. જેમાં આણંદમાં ચોમાસાની શરૂઆતમાં જ વૃક્ષો ધરાશાયી થવા લાગ્યા છે.

આણંદમાં મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતું.જેને કારણે ન.પાના પ્રિમોન્સૂન કામગીરી પર સવાલો ઉભા થયા છે.

તે પહેલા પણ 100 ફૂટ રોડ પર એક્ટીવા પર વૃક્ષ પડ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત