દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૬-૦૭-૨૦૨૪, શનિવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / અષાઢ સુદ એકમ
- રાશી :- મિથુન (ક,છ,ઘ)
- નક્ષત્ર :- પુનર્વસુ (સવારે ૦૪:૪૭ સુધી. જુલાઈ-૦૭)
- યોગ :- વ્યાઘાત (સવારે ૦૨:૩૮ સુધી. જુલાઈ-૦૭)
- કરણ :- કીસ્તુઘ્ન (બપોરે ૦૪:૧૫ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મિથુન ü મિથુન (રાત્રે ૧૦:૩૫ કલાક સુધી,જુલાઈ-૦૭)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૫.૫૯ કલાકે ü સાંજે ૦૭.૨૯ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૦૫:૫૯ એ.એમ ü ૦૮:૦૯ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૧૭ થી બપોર ૦૧:૧૧ સુધી. ü સવારે ૦૯.૨૧ થી સવારે ૧૧.૦૩ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો. - એકમની સમાપ્તિ : સવારે ૦૪:૨૫ સુધી
- તારીખ :- ૦૬-૦૭-૨૦૨૪, શનિવાર / અષાઢ સુદ એકમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૪૦ થી ૦૯:૨૧ |
| લાભ | ૦૨:૨૫ થી ૦૪:૦૬ |
| અમૃત | ૦૪:૦૬ થી ૦૫.૪૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૨૯ થી ૦૮:૪૮ |
| શુભ | ૧૦:૦૬ થી ૧૧:૨૫ |
| અમૃત | ૧૧:૨૫ થી ૧૨:૪૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- આત્મવિશ્વાસ ભરપૂર રહેશે..
- વેપારમાં ચોકસાઈ રાખવી.
- પરિવારનો સહયોગ મળશે.
- માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું..
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- આજનો દિવસ સામાન્ય છે,.
- ધાર્મિક કાર્ય કરવાનું મન થાય.
- મુસાફરીના યોગ છે,.
- જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- માનસિક શાંતિ મળે.
- મન ગમતી વ્યક્તિ જોડે મિલન થાય.
- ફસાયેલા નાણાં પાછા આવે.
- નોકરી-ધંધામાં વખાણ થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- કર્ક (ડ , હ) :-
- સ્વાસ્થ્ય સારું રહે.
- મિત્ર તરફથી લાભ થાય.
- નવી યોજના બને.
- આર્થિક મુશ્કેલી હળવી થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- સિંહ (મ , ટ) :-
- આજનો દિવસ સામાન્ય છે,
- તમારા કામમાં વ્યસ્તતા વધુ રહે.
- સમયનો વ્યય થાય.
- ધાર્મિકસ્થળની મુલાકાત થાય
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
- કન્યા (પ , ઠ, ણ) :-
- આજનો દિવસ સારો છે,
- કામકાજમાં ઉત્સાહ સારો રહે.
- પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થાય.
- તમારા ધાર્યા કામ થઇ શકે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- ઓચિંતો ધનખર્ચ થાય.
- નવા સંબંધ બંધાય.
- ખોટી ચર્ચામાં ન ઉતરવું.
- કોઈ જોડે મતભેદ ન કરવો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે,
- શત્રુ અને ખટપટી લોકોથી દુર રહો.
- મન બેચેન જોવા મળે.
- ધન હાની થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- આજનો દિવસ તમારા માટે સારો રહેશે.
- કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
- આજે તમે મોટો નિર્ણય લઈ શકે જેમાં તમને લાભ થશે.
- વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- નાણાકીય સ્થિતિમાં સુધારો જણાય.
- બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે.
- પ્રિયજન સાથે હરવાફરવામાં જવાય.
- કોઈ નવી ખરીદી થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નવીનકામનું આયોજન થાય.
- પ્રિયજન સાથે પસંદગીની કોઈ વાત થાય.
- ખુશીની લાગણી અનુભવાય.
- તમે આજે કોઈને મદદ થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- આજના દિવસ સાવચેતી રાખવી.
- ગુસ્સા પર કાબુ રાખવો.
- વાહન ધીમે ચલાવવું.
- તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
આ પણ વાંચો: શ્રાવણ મહિનામાં નીલકંઠના મંદિરમાં શામ માટે ભીડ ઉમટતી હોય છે…
આ પણ વાંચો: પીપળાના વૃક્ષને કાપવું કે નહીં? જાણો વિગતે
આ પણ વાંચો: આજથી માં લક્ષ્મી 5 રાશિના લોકો પર કૃપા કરશે, જૂન મહિનો આરામથી વિતાવશો
