આજનું રાશિફળ/ આ રાશિના જાતકો ગમતી વ્યક્તિ સાથે મુલાકાત કરી શકે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 6 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૬-૦૭-૨૦૨૪, શનિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / અષાઢ સુદ એકમ
  • રાશી :-    મિથુન  (ક,છ,ઘ)
  • નક્ષત્ર :-   પુનર્વસુ                    (સવારે ૦૪:૪૭ સુધી. જુલાઈ-૦૭)
  • યોગ :-    વ્યાઘાત                   (સવારે ૦૨:૩૮ સુધી. જુલાઈ-૦૭)
  • કરણ :-    કીસ્તુઘ્ન        (બપોરે ૦૪:૧૫ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • મિથુન                                       ü મિથુન (રાત્રે ૧૦:૩૫ કલાક સુધી,જુલાઈ-૦૭)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૫.૫૯ કલાકે                            ü સાંજે ૦૭.૨૯ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૫:૫૯ એ.એમ                                    ü ૦૮:૦૯ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૭ થી બપોર ૦૧:૧૧ સુધી.       ü સવારે ૦૯.૨૧ થી સવારે ૧૧.૦૩ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો.
  • એકમની સમાપ્તિ      :        સવારે ૦૪:૨૫  સુધી

 

  • તારીખ :-        ૦૬-૦૭-૨૦૨૪, શનિવાર / અષાઢ સુદ એકમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૪૦ થી ૦૯:૨૧
લાભ ૦૨:૨૫ થી ૦૪:૦૬
અમૃત ૦૪:૦૬ થી ૦૫.૪૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૨૯ થી ૦૮:૪૮
શુભ ૧૦:૦૬ થી ૧૧:૨૫
અમૃત ૧૧:૨૫ થી ૧૨:૪૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • આત્મવિશ્વાસ ભરપૂર રહેશે..
  • વેપારમાં ચોકસાઈ રાખવી.
  • પરિવારનો સહયોગ મળશે.
  • માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું..
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • આજનો દિવસ સામાન્ય છે,.
  • ધાર્મિક કાર્ય કરવાનું મન થાય.
  • મુસાફરીના યોગ છે,.
  • જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • માનસિક શાંતિ મળે.
  • મન ગમતી વ્યક્તિ જોડે મિલન થાય.
  • ફસાયેલા નાણાં પાછા આવે.
  • નોકરી-ધંધામાં વખાણ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • કર્ક (ડ , હ) :-
  • સ્વાસ્થ્ય સારું રહે.
  • મિત્ર તરફથી લાભ થાય.
  • નવી યોજના બને.
  • આર્થિક મુશ્કેલી હળવી થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫

 

  • સિંહ (મ , ટ) :-
  • આજનો દિવસ સામાન્ય છે,
  • તમારા કામમાં વ્યસ્તતા વધુ રહે.
  • સમયનો વ્યય થાય.
  • ધાર્મિકસ્થળની મુલાકાત થાય
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આજનો દિવસ સારો છે,
  • કામકાજમાં ઉત્સાહ સારો રહે.
  • પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થાય.
  • તમારા ધાર્યા કામ થઇ શકે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૧

 

  • તુલા (ર , ત) :-
  • ઓચિંતો ધનખર્ચ થાય.
  • નવા સંબંધ બંધાય.
  • ખોટી ચર્ચામાં ન ઉતરવું.
  • કોઈ જોડે મતભેદ ન કરવો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે,
  • શત્રુ અને ખટપટી લોકોથી દુર રહો.
  • મન બેચેન જોવા મળે.
  • ધન હાની થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૫

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • આજનો દિવસ તમારા માટે સારો રહેશે.
  • કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
  • આજે તમે મોટો નિર્ણય લઈ શકે જેમાં તમને લાભ થશે.
  • વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • નાણાકીય સ્થિતિમાં સુધારો જણાય.
  • બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે.
  • પ્રિયજન સાથે હરવાફરવામાં જવાય.
  • કોઈ નવી ખરીદી થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નવીનકામનું આયોજન થાય.
  • પ્રિયજન સાથે પસંદગીની કોઈ વાત થાય.
  • ખુશીની લાગણી અનુભવાય.
  • તમે આજે કોઈને મદદ થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • આજના દિવસ સાવચેતી રાખવી.
  • ગુસ્સા પર કાબુ રાખવો.
  • વાહન ધીમે ચલાવવું.
  • તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો: શ્રાવણ મહિનામાં નીલકંઠના મંદિરમાં શામ માટે ભીડ ઉમટતી હોય છે…

આ પણ વાંચો: પીપળાના વૃક્ષને કાપવું કે નહીં? જાણો વિગતે

આ પણ વાંચો: આજથી માં લક્ષ્મી 5 રાશિના લોકો પર કૃપા કરશે, જૂન મહિનો આરામથી વિતાવશો