Surat News/ સુરતના સાયણમાંથી 8 લાખથી વધુની કિંમતનો ગાંજો ઝડપવામાં SOG સફળ

સુરતના સાયણ તાલુકામાં એવરવિલામાં આવેલી દુકાનમાંથી ગાંજો ઝડપાયો છે. દુકાનમાં કાઉન્ટર ટેબલની આડમાં સંતાડેલો 89 કિલોનો ગાંજો ઝડપાતા ગાંજાના….

Top Stories Surat Breaking News

Surat News: સુરતના સાયણમાંથી ગાંજો ઝડપાયો છે. એવરવિલામાં આવેલ દુકાનમાંથી સુરત એસઓજીને રેડ પાડતા ગાંજો મળી આવ્યો છે. એસઓજીએ 89 કિલોના ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સુરતના સાયણ તાલુકામાં એવરવિલામાં આવેલી દુકાનમાંથી ગાંજો ઝડપાયો છે. દુકાનમાં કાઉન્ટર ટેબલની આડમાં સંતાડેલો 89 કિલોનો ગાંજો ઝડપાતા ગાંજાના જથ્થા સાથે બેની ધરપકડ કરાઈ છે. સુરત SOGએ બાતમીના આધારે ઘટનાસ્થળે અજાણ્યા શખ્સોને રંગે હાથે ઝડપવા વોચ રાખી હતી. અંતે એસઓજી સફળ રહી હતી. રૂપિયા 8.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ SOGએ ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરની જીજી હોસ્પિટલના લાંચકાંડમાં સંડોવાયેલ પટાવાળો પકડાયો

આ પણ વાંચો: ચોમાસામાં કુદરતી નજારો માણવા અમદાવાદ એરપોર્ટથી સીધી ફ્લાઈટ પકડો

આ પણ વાંચો: સોમનાથમાં વનવિભાગને મળી સફળતા, દિપડો આખરે પાંજરે પૂરાયો