પંજાબ
પંજાબમાં જાનવરને પાળવા ઉપર પંજાબ સરકારે ટેકસ આપવાની મુહિમ લગાવી છે. પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહની અનુવાઈ હેઠળ કોંગ્રેસ સરકારે આવું જ એક નોટીફિકેશન જાહેર કર્યું છે. નોટીફિકેશનમાં જણઆવ્યાં અનુસારક જો પંજાબની અંદર તમે ગાય, ભેંસ, બળદ, ઘોડા, કુતરા, બિલાડી જેવા જાનવાર પોતાની પાસે રાખશો તો એના માટે દરેક પંજાબીએ ટેકસ ચુકવવો પડશે. આ ટેકસ દર વર્ષે 250 થી 500 રૂપિયા સુધીનો હશે. એટલું જ નહીં ટેકસ સમય પર ભરવામાં નહીં આવે તો જે તે વ્યક્તિને 10 ટકા વધારે દંડ ભરવો પડશે.

