હવે આપના માટે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી ઓનલાઈન તેમજ કોઈપણ આઉટલેટ પર પેમેન્ટ કરવું એકદમ સરળ થઈ જશે. આના માટે અત્યારસુધી તમારે કાર્ડ ડિટેલ્સ અને શિપિંગ એડ્રેસ આપવું પડતું હતું તો બીજી તરફ હવે આ પ્રોસીઝરની વારંવાર જરૂર નહીં પડે. આના માટે ગૂગલે સત્તાકિય રીતે પોતાનું નવી ફિચર પે વિદ ગૂગલ લોન્ચ કર્યું છે. આ ઈ વોલેટની રીતે કામ કરે છે.
