દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ: આજે 23 ઓગસ્ટ શુક્રવાર શ્રાવણ વદ ચોથની તિથિ છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય રાશિ સિંહ છે. સાંજ સુધી રેવતી નક્ષત્ર બેઠું છે. સવારે 6.18 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.54 કલાકે થશે. આજે વિંછુડો નથી. બપોર બાદ નાગ પાંચમ ઉજવાશે. જોકે, સૂર્યોદયની સાથે પાંચમ ગણવી. કરણ બાલવ છે જે સવારે 10.39 સુધી છે.
અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૧૬ થી બપોર ૦૧:૦૭ સુધી. ü સવારે ૧૧.૦૬ થી બપોરે ૧૨.૪૫ સુધી.
તારીખ :- ૨૩-૦૮-૨૦૨૪, શુક્રવાર / શ્રાવણ વદ ચોથના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૫૪ થી ૦૯:૩૦ |
| અમૃત | ૦૯:૩૦ થી ૧૧:૦૬ |
| શુભ | ૧૨:૪૧ થી ૦૨.૧૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૫૩ થી ૧૧:૧૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- આંખ સંબંધિત સમસ્યાઓ આવી શકે છે.
- આર્થિક નુકસાન થઈ શકે છે.
- ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.
- મહેમાનો આવવાની અપેક્ષા છે.
- શુભ કલર – સિલ્વર
- શુભ નંબર – ૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- તમારી મહેનતનું શ્રેષ્ઠ પરિણામ મળે.
- કોઈપણ નિર્ણય લેવાનું ટાળવું પડશે.
- વ્યક્તિ પર વિશ્વાસ કરવાનું ટાળો.
- પરિવારના સભ્યોને ખુશ રાખશો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- માતાપિતા તરફથી પણ પ્રેમ મળશે.
- બેદરકાર ન થાઓ.
- ઘરે મહેમાન આવશે.
- પરસ્પર પ્રેમ દેખાશે.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૩
- કર્ક (ડ , હ) :-
- પોતાને નિયંત્રણમાં રાખો.
- વધારે જવાબદારી લઈ શકો છો.
- માનસિક તાણ વધશે.
- સ્વાસ્થ્યમાં સુધાર આવશે.
- શુભ કલર – નીલો
- શુભ નંબર – ૬
- સિંહ (મ , ટ) :-
- માનસિક શાંતિ આપશે.
- તમને ભાગ્યનો સાથ આપશે.
- મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
- સખત મહેનત કરો.
- શુભ કલર – બદામી
- શુભ નંબર – ૨
- કન્યા (પ , ઠ, ણ) :-
- સ્વાસ્થ્ય સમસ્યાઓ રહે.
- આર્થિક સમસ્યાઓથી છૂટકારો મળે.
- પૈસા મળવાની સંભાવના છે.
- બાળકો સાથે સમય પસાર કરો.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૪
- તુલા (ર , ત) :-
- મહેનતુ લોકોને સફળતા મળશે.
- તમારું સ્વાસ્થ્ય સુધરશે.
- મિત્રો સાથે થોડી ક્ષણો વિતાવો..
- ભૂલોનું પરિણામ સહન કરવું પડે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- તમારા સંબંધોમાં અંતર આવશે.
- સંબંધોને સુધારવામાં નિષ્ફળ થશો.
- પગારમાં વધારો પ્રાપ્ત કરશો.
- સ્વભાવ ચીડિયા થઈ જશે.
- શુભ કલર – ચોકલેટી
- શુભ નંબર – ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- દરેક પરિસ્થિતિમાં પોતાને શાંત રાખો.
- સ્વાસ્થ્ય રહે.
- ખર્ચમાં વધારે કરવાનું ટાળો.
- પરિવાર સાથે પ્રવાસ પર જવાય
- શુભ કલર – ગોલ્ડન
- શુભ નંબર – ૯
- મકર (ખ, જ) :-
- વધારે ચિંતા ન કરો.
- પોતાને અન્ય કાર્યોમાં વ્યસ્ત રાખો.
- ઘરના લોકોની સલાહ લો.
- પારિવારિક જીવનમાં શાંતિ લાવશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- કારકિર્દીમાં સારા પરિણામ મળે.
- મોટો રોગની સંભાવના ઓછી રહેશે.
- સાવચેત રહેવાની જરૂર છે.
- મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- મીન (દ, ચ, ઝ, થ) :-
- નકારાત્મક અસર પડી શકે છે.
- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
- કાર્ય ક્ષેત્રોમાં જબરદસ્ત પ્રદર્શન કરી શકશો.
- હિંમત અને આત્મવિશ્વાસમાં વધારો થશે.
- શુભ કલર – બ્રાઉન
- શુભ નંબર – ૫
આ પણ વાંચો:પિતૃ દોષના કારણે સમસ્યાઓ સર્જાય છે? આજે ગુરૂ પૂર્ણિમાએ ફક્ત આટલું કરો
આ પણ વાંચો:ઓમ જાપ નિયમઃ ૐ મંત્રનું ઉચ્ચારણ કરતા પહેલા ‘આ’ બાબતોનું રાખો ધ્યાન
આ પણ વાંચો:પુત્રદા એકાદશીએ ખાસ ઉપાયો કરી ભગવાન હરિના આશીર્વાદ મેળવો
