આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકોને ધાર્મિક કાર્યોમાં મન લાગે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

મિથુન, કન્યા, સિંહ રાશિના લોકોને આજે લાભ થાય, કઈ રાશિના લોકોને ફાયદો અને નુકસાન થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ: આજે 24 ઓગસ્ટ શનિવાર શ્રાવણ વદ પાંચમની તિથિ છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય રાશિ સિંહ છે. સાંજ સુધી અશ્વિની નક્ષત્ર બેઠું છે. સવારે 6.19 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.13 કલાકે થશે. આજે વિંછુડો નથી.  આજે રાંધણ છઠ્ઠ ઉજવાશે.

તારીખ :- ૨૪-૦૮-૨૦૨૪, શનિવાર

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૬ થી બપોર ૦૧:૦૭ સુધી.       ü સવારે ૦૯.૩૦ થી સવારે ૧૧.૦૬ સુધી.

  • તારીખ :-        ૨૪-૦૮-૨૦૨૪, શનિવાર / શ્રાવણ વદ પાંચમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૫૪ થી ૦૯:૩૦
લાભ ૦૨:૧૭ થી ૦૩:૫૨
અમૃત ૦૩:૫૨ થી ૦૫.૨૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૦૩ થી ૦૮:૨૮
શુભ ૦૯:૫૨ થી ૧૧:૧૭
અમૃત ૧૧:૧૭ થી ૧૨:૪૧
  • મેષ (અ, લ , ઈ) :-
  • મોજ-મજામા દિવસ જાય.
  • ધન લાભ થયી શકે છે
  • આર્થિક મુશ્કેલીઓ દૂર થશે.
  • મદદ થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સાચા અને ઉદાર પ્રેમ મળે.
  • આનંદ-પ્રમોદ થાય.
  • વડીલ માર્ગદર્શન પૂરું પાડશે.
  • થોડોક આરામ કરો .
  • શુભ કલર – ગ્રે
  • શુભ નંબર – ૯
  • મિથુન (ક, છ, ઘ) :-
  • પરિવારના સભ્યોની પ્રાથમિકતા આપજો.
  • સપનાના ભયને છોડો.
  • રૉમેન્ટિક સંગત માણશો.
  • નવા વિચારો આવે.
  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર – ૨

 

  • કર્ક (ડ , હ) :-
  • જીવનસાથી તરફથી ધ્યાન મળશે.
  • આજે લાભ થયી શકે છે.
  • તમારો ગેરફાયદો ઉપાડશે.
  • રૉમેન્ટિક મેળાપ થાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

 

  • સિંહ (મ , ટ) :-
  • આત્મવિશ્વાસ જીતાડી આપે.
  • કોઈ સ્થળેથી આમંત્રણ મળશે
  • સહનશક્તિની કસોટી થાય.
  • તકેદારી રાખવી પડશે..
  • શુભ કલર – નીલો
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આર્થિક લાભ થાય.
  • કોઈક નવા પરિચયમાં આવે.
  • અંગત બાબતો શૅર કરતા નહીં.
  • સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ સારો જાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર , ત) :-
  • આત્મવિશ્વાસથી સભર રહેશો.
  • લાભ થશે.
  • વતર્તમાનને મજા માણો.
  • ખુશખુશાલ મિજાજમાં રહો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ભાગીદારો સહકારપૂર્વક વર્તશે.
  • અધૂરાં કાર્યો પૂરાં કરશો.
  • ધાર્મિક કાર્યમાં સમય વિતાવો.
  • બિનજરૂરી ચર્ચાઓમાં ન આવવું
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • અદભુત સરપ્રાઈઝ મળે.
  • આનંદ તથા મોજમજા મળશે
  • મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં.
  • સંબંધને પ્રોત્સાહન આપો.
  • શુભ કલર – જાંબુડી
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે.
  • તમે કોઈકનો સાથ મિસ કરો.
  • પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે.
  • મહેમાન આજે ઘરે આવી શકે છે.
  • શુભ કલર – જભૂરો
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ખર્ચ કરવો પડી શકે છે
  • લાકા સાથેની ગેરસમજ દૂર થશે.
  • પ્રિયપાત્ર આજે રૉમેન્ટિક મૂડમાં રહેશે.
  • પરિસ્થિતિ સારી જણાય છે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૩

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • આજે તમારો મિજાજ સારો રહેશે.
  • જીવનસાથી તમને વખાણશે.
  • પ્રેમમાં નવેસરથી પડાય.
  • વિશ્વાસ રાખો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ 3 રાશિના જાતકોને મોટો લાભ થવાની સંભાવના છે, જાણો તમારી રાશિ વિશે

આ પણ વાંચો:ઓમ જાપ નિયમઃ ૐ મંત્રનું ઉચ્ચારણ કરતા પહેલા ‘આ’ બાબતોનું રાખો ધ્યાન

આ પણ વાંચો:પુત્રદા એકાદશીએ ખાસ ઉપાયો કરી ભગવાન હરિના આશીર્વાદ મેળવો