Gujarat News/ રાજ્યના 234 PIની અલગ અલગ જિલ્લાઓમાં નિમણૂક

ઈન્સ્પેક્ટરો ઘણાં લાંબા સમયથી નિમણૂકની પ્રતિક્ષા કરી રહ્યા હતા

Top Stories Gujarat

Gujarat News : રાજયના 34 પોલીસ ઈન્સ્પેક્ટરની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. આ તમામ 234 પોલીસ ઈન્સ્પેક્ટરની અલગ અલગ જિલ્લાઓમાં નિમણૂક કરવામાં આવી છે. આ ઈન્સ્પેક્ટરો ઘણાં લાંબા સમયથી નિમણૂકની પ્રતિક્ષા કરી રહ્યા હતા.

વહીવટ વિભાગના ડીજીપી ગગનદીપ ગંભીરે આ ઓર્ડર કર્યો હતો. આ 234 પીઆીને અલગ અલગ જિલ્લાઓમાં જવાબદારી સોંપવામાં આવી છે. આમ લાંબા સમયથી રાહ જોઈ રહેલા અધિકારીઓની આતુરતાનો અંત આવ્યો છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: યોગી સરકારના કાવડ યાત્રા પર NDAનેતાએ આપ્યું મોટું નિવેદન, ધર્મને રાજકારણ સાથે જોડવો યોગ્ય નથી

આ પણ વાંચો: ઈલેક્ટ્રિક વાહનો ખરીદનારાઓ માટે ફાયદાના સમાચાર, બહાર આવ્યો યોગી સરકારનો નિર્ણય : 

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા પેપર લીક મામલે યોગી સરકારની મોટી કાર્યવાહી