Not Set/ શાહઆલમ પોલીસ સાથે ઘર્ષણનો મામલો, દાણીલીમડાના કાઉન્સિલર શહેઝાદ ખાનને કેમ કરાશે જેલમુક્ત?

અમદાવાદ CAAના વિરોધમાં થયેલ હિંસા બાબતે ક્રાઇમબ્રાંચ દ્વારા તપાસ હાથમાં લેવામાં આવી હતી. શાહઆલમ વિસ્તારમાં ભડકેલી હિંસાના મામલામાં કોર્પોરેટર શહેઝાદ ખાન પોલીસ પર પથ્થરમારાના કેસમાં છેલ્લા 1 મહિનાથી સેન્ટ્રલ જેલમાં બંધ છે. ત્યારે હવે શહેઝાદ ખાન સેશન્સ કોર્ટે માત્ર 5 કલાકના જામીન આપ્યા છે. પોલીસ પર પથ્થર મારવાના મામલે જામીન મંજૂર કરવામાં આવ્યા છે. મહત્વનું […]

Ahmedabad Gujarat

અમદાવાદ CAAના વિરોધમાં થયેલ હિંસા બાબતે ક્રાઇમબ્રાંચ દ્વારા તપાસ હાથમાં લેવામાં આવી હતી. શાહઆલમ વિસ્તારમાં ભડકેલી હિંસાના મામલામાં કોર્પોરેટર શહેઝાદ ખાન પોલીસ પર પથ્થરમારાના કેસમાં છેલ્લા 1 મહિનાથી સેન્ટ્રલ જેલમાં બંધ છે. ત્યારે હવે શહેઝાદ ખાન સેશન્સ કોર્ટે માત્ર 5 કલાકના જામીન આપ્યા છે. પોલીસ પર પથ્થર મારવાના મામલે જામીન મંજૂર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે મનપાની મીટીંગમાં હાજર રહેવા માટે આ જમીન મંજૂર કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કેઅમદાવાદ CAAના વિરોધમાં થયેલ હિંસા બાબતે ક્રાઇમબ્રાંચ દ્વારા તપાસ હાથમાં લેવામાં આવી હતી. શાહઆલમ વિસ્તારમાં ભડકેલી હિંસાના મામલામાં કોર્પોરેટર શહેઝાદ ખાન પોલીસ પર પથ્થરમારાના કેસમાં ધરપકડ કરી હતી જે બાદ શહેઝાદ ખાન હાઇકોર્ટમાં જામીન મુક્યા હતા. હવે તેના 5 કલાક માટે જમીન મંજૂર કરવામાં અવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.