દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ: આજે 29 ઓગસ્ટ ગુરૂવાર શ્રાવણ વદ અગિયારસ તિથિ છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય રાશિ સિંહ છે. સાંજ સુધી આદ્રા નક્ષત્ર બેઠું છે. સવારે 6.20 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.00 કલાકે થશે. આજે વિંછુડો નથી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
તુલસી અને પીપળાની પૂજા કરવી.
અગિયારસની સમાપ્તિ : સવારે ૦૧:૩૭ સુધી. ઓગસ્ટ-૩૦
તારીખ :- ૨૯-૦૮-૨૦૨૪, ગુરુવાર / શ્રાવણ વદ અગિયારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૨૦ થી ૦૭:૫૫ |
| લાભ | ૧૨:૪૦ થી ૦૨:૧૪ |
| અમૃત | ૦૨:૧૪ થી ૦૩.૫૦ |
| શુભ | ૦૫:૨૪ થી ૦૭:૦૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૦૦ થી ૦૮:૨૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- યાત્રા થઈ શકે છે.
- સગા-સંબંધીઓથી મુલાકાત થશે.
- દામ્પત્ય સુખમાં કમી આવશે.
- નવા સંબંધ બની શકશે.
- શુભ કલર – સિલ્વર
- શુભ નંબર – ૭
- વૃષભ (બ, વ, ઉ) :-
- સત્સંગ થશે.
- માનસિક શાંતિ જાળવી રાખવી.
- ઘરમાં મહેમાન આવશે.
- વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- વિવાદ નો નિવેડો થશે.
- વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધશે.
- વ્યાપાર-વ્યવસાયમાં વૃધ્ધિ થશે.
- વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- કર્ક (ડ , હ) :-
- શુભ મંગળ કાર્યો થાય.
- મનોરંજન સંબંધી કાર્ય થશે.
- ઉપલબ્ધિ મળે..
- વ્યવસાયિક યાત્રાઓ લાભદાયક રહેશે.
- શુભ કલર – નીલો
- શુભ નંબર – ૬
- સિંહ (મ , ટ) :-
- ઉત્સાહમાં વૃધ્ધિ થશે.
- શુભ કાર્યો થાય.
- દેશ-વિદેશમાં સંપર્ક વધશે.
- ભાગ્યવર્ધક યાત્રાઓ થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૯
- કન્યા (પ , ઠ, ણ) :-
- લાભ પ્રાપ્તિનો યોગ છે.
- કર્મક્ષેત્રમાં સફળતા મળે.
- સન્માન મળે.
- આર્થિક ચિંતા વધે.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૨
- તુલા (ર , ત) :-
- કર્મક્ષેત્રમાં ચિંતનનો યોગ.
- વિશેષ કાર્યો માટે યાત્રા થાય.
- સામાજિક ક્ષેત્રોથી લાભ મળે.
- ગૂઢ કાર્યોમાં સફળતા મળે.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો થાય.
- ભાગ્યવર્ધક યાત્રાઓ થાય.
- સફળતા મળે.
- પરિચય ક્ષેત્રનો વિસ્તાર થશે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે.
- કુટુંબમાં માંગલિક કાર્યો થાય.
- તનાવને કારણે યાત્રા થાય.
- શુભ ફળ મળશે.
- શુભ કલર – સિલ્વર
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- વિવાદને કારણે પરિણામ નહીં મળે.
- રાજકીય કાર્યોથી દૂર રહેવું.
- આકસ્મિક ખર્ચ થશે.
- કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ.
- શુભ કલર – વાયોલેટ
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સન્માન અને ઉપલબ્ધિનો યોગ.
- તકો આવવાની શક્યતા છે.
- સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી રહેશે.
- આરોગ્ય પ્રત્યે લાપરવા ન રહેવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૩
- મીન (દ, ચ, ઝ, થ) :-
- નવા સંબંધ બનશે.
- સત્સંગ થશે.
- માનસિક શાંતિ જાળવી રાખવી.
- ઘરમાં મહેમાન આવશે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૧
આ પણ વાંચો:3 અંક ધરાવતી કન્યાઓ પોતાના પર ભરોસો રાખતી હોય છે, જીવે છે ખુશહાલ જીંદગી
આ પણ વાંચો:ગોડ ગિફ્ટેડ હોય છે આ માણસો જેમના શરીર પર હોય છે આ નિશાન
આ પણ વાંચો:સોમવારે આ કામ કરો, ભગવાન શિવ પ્રસન્ન થશે
