દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ: આજે 2 સપ્ટેમ્બર શ્રાવણ વદ અમાસ મંગળવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય રાશિ સિંહ છે. સાંજ સુધી આશ્લેષા નક્ષત્ર બેઠું છે. સવારે 6.24 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.13 કલાકે થશે. આજે વિંછુડો નથી.
- તારીખ :- ૦૩-૦૯-૨૦૨૪, મંગળવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / શ્રાવણ વદ અમાસ
- રાશી :- સિંહ (મ,ટ)
- નક્ષત્ર :- પૂર્વ ફાલ્ગુની (સવારે ૦૩:૧૨ સુધી. સપ્ટે-૦૪)
- યોગ :- સિધ્ધ (સાંજે ૦૭:૦૪ સુધી.)
- કરણ :- નાગ (સવારે ૦૭:૨૫ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- સિંહ ü સિંહ (સવારે ૦૯:૫૬ સુધી, સપ્ટે-૦૪)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૨૨ એ.એમ ü ૦૬.૫૭ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૬:૨૪ એ.એમ ü ૦૭:૧૩ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૧૩ થી બપોરે ૦૧:૦૩ સુધી. ü બપોરે ૦૩.૪૬ થી ૦૫.૨૦ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· હનુમાનજીની પૂજા કરવી.· અમસની સમાપ્તિ સવારે ૦૭:૨૫ સુધી.
- તારીખ :- ૦૩-૦૯-૨૦૨૪, મંગળવાર / શ્રાવણ વદ અમાસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૪ થી ૧૨:૩૮ |
| અમૃત | ૧૨:૩૮ થી ૦૨:૧૨ |
| શુભ | ૦૩:૪૬ થી ૦૫:૨૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૨૦ થી ૦૯:૪૫ |
| શુભ | ૧૧:૧૨ થી ૧૨:૩૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- સંતાનનું સુખ મળે.
- મિત્રની સલાહ મળે.
- પ્રાપ્તિમાં વધારો થાય.
- ધન લાભ થાય.
- શુભ કલર – લીલો
- શુભ નબર- ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- પૈસાનું મહત્વ સમજાય.
- બધું ગુલાબી દેખાય.
- રાજા રાણી જેવી જિંદગી જીવો.
- વિવેકબુદ્ધિ કામમાં આવે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- મિથુન (ક, છ, ઘ) :-
- કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવે.
- ખરાબ ટેવ સુધારો
- પ્રેમી તરફથી પ્રેમ રહે.
- મગજ તણાવમાં રહે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૬
- કર્ક (ડ , હ) :-
- ભાઈ બહેન તરફથી લાભ મળે.
- ઓફિસના કામ ઝડપી થાય.
- કોઈ મદદ થાય.
- જમીન-મકાન થી ફાયદો થાય.
- શુભ કલર – છીંકણી
- શુભ નંબર – ૧
- સિંહ (મ , ટ) :-
- હસતા રહો.
- નવા સંબંધો બંધાય.
- નાનકડી કડવાશ માફ કરો.
- કોઈ નવી ખરીદી થાય.
- શુભ કલર – મરૂન
- શુભ નંબર – ૫
- કન્યા (પ , ઠ, ણ) :-
- નોકરી-ધંધામાં દિવસ આનંદમય.
- નવો પ્રેમ થાય.
- નવી તક મળે.
- સારી વાત આવી શકે તેમ છે.
- શુભ કલર –પીળો
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- તમારા વખાણ થાય.
- ધન લાભ થાય.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- કોઈ સફળતા મળે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- મગજ પર કાબૂ ગુમાવવો નહીં.
- ધાર્મિક કાર્ય થાય.
- લગ્ન યોગ પ્રબળ બને.
- શુભ કલર – જાંબળો
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નિરાંતનો અનુભવ થાય.
- ફસાયેલા નાણાં પાછા આવે.
- પ્રવાસના યોગ બને.
- સ્વાસ્થ્યમાં સંભાળવું પડે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – 4
- મકર (ખ, જ) :-
- નવી આશા જાગે.
- ઉધાર આપવું કે લેવું નહીં.
- પ્રેમ સબંધમાં વધારો થાય.
- દિવસ આનંદમય જાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :
- ગુસ્સા પર કાબૂ રાખવો.
- ધનલાભ થાય.
- માનસિક શાંતિ મળે.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર- પીળો
- શુભ નંબર- ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- નવું શીખવા મળે.
- જમીન-મકાનના યોગ પ્રબળ બને.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- નોકરી ધંધા પર ધ્યાન રાખવું.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૯
આ પણ વાંચો:ગણેશ ચતુર્થીએ ભૂલથી પણ ચંદ્ર ન જોવો, ચંદ્ર દર્શન પાછળ કઈ માન્યતા જોડાયેલી છે…
આ પણ વાંચો:ભગવાન શિવની પુત્રીઓના જન્મ વિશે શું તમે આ જાણો છો?
આ પણ વાંચો:શ્રાવણ મહિનામાં નીલકંઠના મંદિરમાં શામ માટે ભીડ ઉમટતી હોય છે…
