આજનું રાશિભવિષ્ય/ આજે કઈ રાશિના લોકોને નાણાકીય લાભ થશે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

કર્ક રાશિના લોકોને ઓચિંતો ખર્ચ થાય, જાણો કઈ રાશિને નુકસાન થવાની પ્રબળ સંભાવના છે…

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ: આજે 15 સપ્ટેમ્બર ભાદરવા સુદ બારસ રવિવાર છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય રાશિ સિંહ છે. મૂળ શ્રાવણ નક્ષત્ર બેઠું છે. સવારે 6.26 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.42 કલાકે થશે. આજે વિંછુડો નથી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં કંકુ અને અક્ષત નાખીને સૂર્યદેવને અર્પણ કરો.·        બારસની સમાપ્તિ    :   સાંજે ૦૬:૧૫ સુધી.·         

  • તારીખ :-        ૧૫-૦૯-૨૦૨૪, રવિવાર /  ભાદરવા સુદ બારસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૩૦ થી ૧૧:૦૨
અમૃત ૧૧:૦૨ થી ૧૨:૩૪
શુભ ૦૨:૦૬ થી ૦૩.૩૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૪૨ થી ૦૮:૧૦
અમૃત ૦૮:૧૦ થી ૦૯:૩૮
  • મેષ (અ, લ , ઈ) :-
  • કોઈ સમસ્યાનું સમાધાન મળે.
  • આખો દિવસ વ્યસ્ત રહો.
  • સ્વભાવ સારો બને.
  • કામના સ્થળે ફાયદો થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કુળદેવીનું નામ લેવું.
  • રચનાત્મક કાર્ય થાય.
  • કોઈની નિંદા ન કરવી.
  • પ્રેમમાં વધારો જોવા મળે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૩
  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈ વસ્તુ ખોવાઈ નહિ તેનું ધ્યાન રાખવું.
  • આડોશ પાડોશના લોકોર્થીન સાવધાન રહો.
  • સારા સમાચાર મળે.
  • પૈસાનો વ્યહવાર ઓછો રાખવો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • આંખ અને કાન ખૂલ્લા રાખો.
  • ઓચિંતો ધન ખર્ચ થાય.
  • મનથી મલકતાં રહો.
  • અંગત લોકો સમસ્યા ઉભી કરે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨
  • સિંહ (મ , ટ) :-
  • માથામાં દુખાવો રહે.
  • શારીરિક દૂર્બળતા રહે.
  • બાળપણની યાદો તાજી થાય.
  • હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આર્થિક સ્થિતિ બગડી શકે.
  • શુભ પ્રસંગોની યાદ આવે.
  • મહેમાન ઘરે આવે.
  • પીપળે દીવો કરો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૧
  • તુલા (ર , ત) :-
  • કોઈ ચર્ચામાં ન ઉતરવું.
  • હસતા રહો , હસાવતા રહો.
  • કોઈ સાથે મતભેદ ન કરવો.
  • બોલવામાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩
  • વૃશ્વિક (ન, ય) :-
  • આનદમાં દિવસ જાય.
  • નવી નોકરીની તક મળે.
  • મનને શાંતિ જણાય.
  • ધન લાભ થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૫

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કોઈ પ્રવાસના યોગ બને.
  • તજજ્ઞ સાથે મુલાકાત થાય.
  • કોઈ સમાચાર મળે.
  • દિવસની શરૂઆત ગણપતિના નામથી કરવી.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • નાણાકીય સ્થિતિમાં સુધારો થાય.
  • મિત્રો સાથે આનંદ થાય.
  • પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
  • ઓચિંતી નવી ખરીદી થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • લોકોથી શીખવા મળે.
  • આળસમાં દિવસ જાય.
  • પૈસા ગણવામાં ભૂલ થાય.
  • ધન ખર્ચ પર કાબૂ રાખવો.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • તમારી મહેક બધે પ્રસરાય.
  • ભવિષ્યની મોટી યોજના બને.
  • તમારા વખાણ થાય.
  • કોઈ નવા આમંત્રણ મળી શકે છે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું તમે જાણો છો, ભગવાન ગણેશની કેટલી પરિક્રમા કરવામાં આવે છે…

આ પણ વાંચો:ભક્તો, ગણેશ વિસર્જનનાં નિયમ જાણી લો, દાદાને કેવી રીતે આપશો વિદાય…..

આ પણ વાંચો:શા માટે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે, જાણો તેની પાછળની દંતકથા…