Mumbai News/ ઉદ્યોગપતિ રતન ટાટાની તબિયત લથડી, ICUમાં દાખલ, જાણો કેવી છે તબિયત

Mumbai News :  દેશના ટોચના ઉદ્ટાયોગપતિ રતન ટાટાની તબિયત અચાનક લથડી હતી.  ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન નવલ ટાટા (86)એ તેમના હોસ્પિટલમાં દાખલ થવાના અહેવાલો  આવ્યા હતા. જેને પગલે તેમણે જણાવ્યું હતું કે તેઓ સ્વસ્થ છે અને નિયમિત ચેકઅપ માટે હોસ્પિટલમાં ગયા છે. તેમણે કહ્યું- ચિંતા કરવાની કોઈ વાત નથી. અગાઉ, કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો […]

Mumbai News Top Stories India

Mumbai News :  દેશના ટોચના ઉદ્ટાયોગપતિ રતન ટાટાની તબિયત અચાનક લથડી હતી.  ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન નવલ ટાટા (86)એ તેમના હોસ્પિટલમાં દાખલ થવાના અહેવાલો  આવ્યા હતા. જેને પગલે તેમણે જણાવ્યું હતું કે તેઓ સ્વસ્થ છે અને નિયમિત ચેકઅપ માટે હોસ્પિટલમાં ગયા છે. તેમણે કહ્યું- ચિંતા કરવાની કોઈ વાત નથી.

અગાઉ, કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે રતન ટાટા બ્રીચ કેન્ડી હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ છે. સોમવારે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમનું બ્લડ પ્રેશર ઘણું ઓછું થઈ ગયું હતું.28 ડિસેમ્બર 1937ના રોજ જન્મેલા રતન ટાટા ટાટા ગ્રૂપના સ્થાપક જમશેદજી ટાટાના પ્રપૌત્ર છે. તેઓ 1990 થી 2012 સુધી જૂથના અધ્યક્ષ અને ઓક્ટોબર 2016 થી ફેબ્રુઆરી 2017 સુધી વચગાળાના અધ્યક્ષ હતા. રતન ટાટા ગ્રૂપના ચેરિટેબલ ટ્રસ્ટના વડા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃપીએમ મોદીએ અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનું કર્યું લોકાર્પણ

આ પણ વાંચોઃનમો સ્ટેડિયમથી ગિફ્ટ સિટી જવા માટે મેટ્રોનું ટાઈમટેબલ જાહેર

આ પણ વાંચોઃવંદે ભારત મેટ્રો હવેથી નમો રેપિડ રેલવે નામે ઓળખાશે