Not Set/ મુસ્લિમ સમુદાય માટે હવે પ્રોગ્રેસ પંચાયત

મુસ્લિમ સમુદાય માટે મોદી સરકારે પંચાયત કરવાનો નિર્ણય લીધો છે. મુસ્લિમ સમાજને આગળ લાવવા, તેમનામાં શિક્ષણ અને આર્થિક સ્તર સુધારવા આ પહેલ કરવામાં આવી રહી છે. આવતીકાલથી દેશભરમાં પ્રોગ્રેસ પંચાયતનો આરંભ કરવામાં આવશે. કાલે હરીયાણાના મેવાતમાં પંચાયતનું આયોજન કરવામાં આવશે.

Uncategorized