Botad News/ વિદ્યાર્થીની સાથે અડપલાનો વીડિયો વાયરલગઢ઼ામાં શિશ્રકના શારીરિક અડપલાથી ચકચાર

વિદ્યાર્થીની સાથે અડપલાનો વીડિયો વાયરલ

Top Stories Gujarat

Botad News : બોટાડના ગઢડા સ્થિત ઢસામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને શારીરિક અડપલા કરવામાંઆવતા ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીની સાથે શિક્ષકના શારીરિક અડપલાનો આ વીડિયો પણ વાયરલ થયો છે. શિક્ષક આનંદ જાની દ્વારા લિદ્યાર્થીની સાથે અડપલા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. બનાવ બાદ શિક્ષકને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બીજીતરફ ઘટનાને પગલે રોષે ભરાયેલી મહિલાઓએ ઢસા ગામે રોડ ચક્કાજામ કર્યો હતો. મહિલાઓએ શિક્ષકને ઝડપી લઈને સજા કરવાની માંગણી કરી છે. તે સિવાય આ બનાવને પગલે રાજકોટ ભાવનગર હાઈવે પણ ચક્કાજામ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરા:મચ્છીપીઠ ડ્રગ્સ કેસ મામલો, મુંબઇથી આરોપીની ધરપકડ કરાઇ, એસઓજીની ટીમે મુંબઇથી આરોપીને પકડયો, મુંબઇના ભીંડી બજારમાં રહેતો હતો આરોપી, મોહંમદ વાહિદ

આ પણ વાંચો: વડોદરા SOG ના વ્યાપક દરોડા, MD ડ્રગ્સ ઝડપવા પડાયા દરોડા, શહેરના મચ્છીપીઠમાં SOG ના દરોડા, કાગડીવાડ દરગાહની બાજુના બિલ્ડીંગમાં સર્ચ, ઇમરાન મલેક નામનો ઈસમ MD ડ્રગ્સ સાથે

આ પણ વાંચો: વડોદરા:આરોગ્ય વિભાગના 50 સ્થળે દરોડા સ્થળો પર તપાસ કરી પનીરના 42 નમુના લીધા કારેલીબાગ,માંજલપુર, ખોડીયારનગરમાં દરોડા ન્યુ વીઆઇપી રોડ, સંગમ ચાર રસ્તામાં પણ