દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ: આજે 23 સપ્ટેમ્બર ભાદરવા વદ છઠ સોમવાર છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. રોહિણી નક્ષત્ર બેઠું છે. સવારે 6.28 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.34 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· સાતમું શ્રધ્ધ છે. છઠની સમાપ્તિ : બપોરે ૦૧:૪૮ સુધી.
- તારીખ :- ૨૩-૦૯-૨૦૨૪, સોમવાર / ભાદરવા વદ છઠના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૨૮ થી ૦૭:૫૯ |
| શુભ | ૦૯:૩૦ થી ૧૧:૦૦ |
| લાભ | ૦૩:૩૩ થી ૦૫.૦૩ |
| અમૃત | ૦૫:૦૩ થી ૦૬:૩૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૨ થી ૧૨:૩૧ |
- મેષ (અ, લ , ઈ) :-
- સ્વસ્થ રહેવાય.
- સાવચેત રહેવાની જરૂર છે.
- જીવનમાંથી ગયેલી વ્યક્તિ પાછી આવે.
- જરૂરિયાતો પૂર્ણ ન થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- જીજ્ઞાસામાં વધારો થાય.
- મગજ શાંત રહે.
- ઓચિંતા કોઈ મુલાકાત થાય.
- આત્મવિશ્વાસ જાગે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- મિથુન (ક, છ, ઘ) :-
- દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવી.
- હ્યદયની વાતો કોઈને જોડે શેર થાય.
- ખાસ મિત્ર સાથે પ્રવાસ થાય.
- બચાવેલું ધન કામમાં આવે
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬
- કર્ક (ડ , હ) :-
- મોટી યોજના બને.
- કોઈ ત્રીજી વ્યક્તિ ના કારણે મતભેદ થાય.
- મનમાં ખરાબ વિચારો આવે.
- ઓચિંતી કોઈ ખરીદી થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- ઘરે કોઇ મહેમાન આવે.
- વેપારમાં નાના લાભ મળે.
- આર્થિક સમસ્યાનો અંત આવે.
- પ્રેમ સંબંધમાં વધારો થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- કન્યા (પ , ઠ, ણ) :-
- અન્યની ટીકા ન કરવી.
- માતાજીને લાલ ચુંદડી અર્પિત કરવી.
- જીવનમાં નવો સૂર્યોદય થાય.
- કોઈ ભેટ મળી શકે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- પગનો દુખાવો રહ્યા કરે.
- ગાયને ગોળ ખવડાવવો.
- નવા સામાજિક કાર્ય થાય.
- સમાજમાં તમારા વખાણ થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- પરિવારથી ફાયદો જણાય.
- મનની ઈચ્છા પૂર્ણ થાય.
- માનસિક શાંતિ મળે.
- ધ્યાન કરવાથ ફાયદો થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૯
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધાર્મિક કાર્ય થાય.
- મોસાળ પક્ષથી ફાયદો થાય.
- મગજને શાંતિ મળે.
- મતભેદ થાય.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- પ્રેમ સંબંધમાં વધારો થાય.
- રસોઈ બનાવતા ધ્યાન રાખવું.
- નવી ભેટ સોગાદો મળે.
- જીવન ની અગત્યતા સમજાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- યોગ અને ધ્યાનથી ફાયદો જણાય.
- મગજ પર કાબૂ રાખવો.
- નવા કાર્યો થાય.
- પ્રેમમાં નવી આશા જાગે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- મીન (દ, ચ, ઝ, થ) :-
- જમીન-મકાન થી ફાયદો થાય.
- કાર્યમાં વિલંબ આવે.
- મતભેદ થાય તો મગજ શાંત રાખવું.
- દુઃખમાં સાચી સમજણ છે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૧
આ પણ વાંચો:પિતૃપક્ષમાં શ્રાદ્ધ અને તર્પણ શા માટે જરૂરી છે?
આ પણ વાંચો:પિતૃ પક્ષમાં સૂર્યની જેમ ચમકશે આ 3 રાશિઓનું ભાગ્ય
આ પણ વાંચો:પિતૃ પક્ષમાં આ વસ્તુઓની ખરીદીથી દરિદ્રતા વધશે, જાણો
