Dharma/ આ રાશિના લોકોને માન-સન્માન મળે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

ધન રાશિના લોકો ધાર્મિક કાર્ય કરી શકે, કઈ રાશિના લોકોને નુકસાન થવાની સંભાવના છે.

Top Stories Rashifal Dharma & Bhakti

 દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ: આજે 23 સપ્ટેમ્બર ભાદરવા વદ છઠ સોમવાર છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. રોહિણી નક્ષત્ર બેઠું છે. સવારે 6.28 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.34 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        સાતમું શ્રધ્ધ છે.           છઠની સમાપ્તિ   :   બપોરે ૦૧:૪૮ સુધી.

  • તારીખ :-        ૨૩-૦૯-૨૦૨૪, સોમવાર /  ભાદરવા વદ છઠના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૨૮ થી ૦૭:૫૯
શુભ ૦૯:૩૦ થી ૧૧:૦૦
લાભ ૦૩:૩૩ થી ૦૫.૦૩
અમૃત ૦૫:૦૩ થી  ૦૬:૩૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૨ થી ૧૨:૩૧
  • મેષ (અ, લ , ઈ) :-
  • સ્વસ્થ રહેવાય.
  • સાવચેત રહેવાની જરૂર છે.
  • જીવનમાંથી ગયેલી વ્યક્તિ પાછી આવે.
  • જરૂરિયાતો પૂર્ણ ન થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • જીજ્ઞાસામાં વધારો થાય.
  • મગજ શાંત રહે.
  • ઓચિંતા કોઈ મુલાકાત થાય.
  • આત્મવિશ્વાસ જાગે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮
  • મિથુન (ક, છ, ઘ) :-
  • દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવી.
  • હ્યદયની વાતો કોઈને જોડે શેર થાય.
  • ખાસ મિત્ર સાથે પ્રવાસ થાય.
  • બચાવેલું ધન કામમાં આવે
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • મોટી યોજના બને.
  • કોઈ ત્રીજી વ્યક્તિ ના કારણે મતભેદ થાય.
  • મનમાં ખરાબ વિચારો આવે.
  • ઓચિંતી કોઈ ખરીદી થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • ઘરે કોઇ મહેમાન આવે.
  • વેપારમાં નાના લાભ મળે.
  • આર્થિક સમસ્યાનો અંત આવે.
  • પ્રેમ સંબંધમાં વધારો થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • અન્યની ટીકા ન કરવી.
  • માતાજીને લાલ ચુંદડી અર્પિત કરવી.
  • જીવનમાં નવો સૂર્યોદય થાય.
  • કોઈ ભેટ મળી શકે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯
  • તુલા (ર , ત) :-
  • પગનો દુખાવો રહ્યા કરે.
  • ગાયને ગોળ ખવડાવવો.
  • નવા સામાજિક કાર્ય થાય.
  • સમાજમાં તમારા વખાણ થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • પરિવારથી ફાયદો જણાય.
  • મનની ઈચ્છા પૂર્ણ થાય.
  • માનસિક શાંતિ મળે.
  • ધ્યાન કરવાથ ફાયદો થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૯

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધાર્મિક કાર્ય થાય.
  • મોસાળ પક્ષથી ફાયદો થાય.
  • મગજને શાંતિ મળે.
  • મતભેદ થાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • પ્રેમ સંબંધમાં વધારો થાય.
  • રસોઈ બનાવતા ધ્યાન રાખવું.
  • નવી ભેટ સોગાદો મળે.
  • જીવન ની અગત્યતા સમજાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • યોગ અને ધ્યાનથી ફાયદો જણાય.
  • મગજ પર કાબૂ રાખવો.
  • નવા કાર્યો થાય.
  • પ્રેમમાં નવી આશા જાગે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • જમીન-મકાન થી ફાયદો થાય.
  • કાર્યમાં વિલંબ આવે.
  • મતભેદ થાય તો મગજ શાંત રાખવું.
  • દુઃખમાં સાચી સમજણ છે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પિતૃપક્ષમાં શ્રાદ્ધ અને તર્પણ શા માટે જરૂરી છે?

આ પણ વાંચો:પિતૃ પક્ષમાં સૂર્યની જેમ ચમકશે આ 3 રાશિઓનું ભાગ્ય

આ પણ વાંચો:પિતૃ પક્ષમાં આ વસ્તુઓની ખરીદીથી દરિદ્રતા વધશે, જાણો