ગઢડામા આવેલ સ્વામીનારાયણ મંદિરમાં ભગવાન ગોપીનાથજી મહારાજના ૧૮૭મા જન્મ દિવસ નીમીતે અભિષેક યોજાયો હતો. સવારે ૬ કલાકે લાલજી મહારાજ દ્વારા ગોપીનાથજી મહારાજને ૧૦૦ નદીનાં નીર, દુધ,ઘી અને મધથી અભિષેક કરાયો હતો. સવારથી હજારોની સંખ્યામાં હરિભકતોએ અભિષેકના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ મંદિર તરફથી હરિભકતો માટે રહેવા જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
Not Set/
ગઢડામા ભગવાન ગોપીનાથજી મહારાજના ૧૮૭મા જન્મ દિવસ નીમીતે અભિષેક યોજાયો