આજનું રાશિભવિષ્ય/ સાતમું નોરતુ તમારા માટે નવી ભવિષ્યની યોજનાઓ સાકાર કરે, જાણો તમારૂ આજનું રાશિફળ

વૃશ્ચિક, કુંભ રાશિને સારા દિવસો આવે, કઈ રાશિને લાભ થશે

Top Stories Rashifal Dharma & Bhakti

 દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ: આજે 10 ઓક્ટોબર આસો સુદ સાતમ ગુરૂવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. પૂર્વાષાઢા નક્ષત્ર બેઠું છે. સવારે 6.34 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.18 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશે
  • આજે આઠમું નોરતું છે.

સાતમની   સમાપ્તિ :        બપોરે ૧૨:૩૪ સુધી.

તારીખ   :-    ૧૦-૧૦-૨૦૨૪, ગુરુવાર /  આસો સુદ સાતમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૩૪ થી ૦૮:૦૨
લાભ ૧૨:૨૬ થી ૦૧:૫૪
અમૃત ૦૧:૫૪ થી ૦૩.૨૨
શુભ ૦૪:૫૦ થી ૦૬:૧૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૧૭ થી ૦૭:૫૦

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • પગની સમસ્યા રહે.
  • મિત્રો મદદરૂપ થાય.
  • ધન ખર્ચ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સગા સબંધીથી આર્થિક લાભ થાય.
  • પ્રેમમાં વધારો જોવા મળે.
  • સપના સાકાર થાય.
  • ભવિષ્ય માટે નવું કાર્ય થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ઘણી મુશ્કેલી દૂર થાય.
  • અહંકારને દબાવતા શીખો.
  • તમારા માટે સમય મળે.
  • ભવિષ્યની યોજના બને.
  • શુભ કલર – ભગવો
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ, હ) :-
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • ચા-કોફી પી ને મૂડમાં આવો.
  • જુના વ્યક્તિ સાથે સંપર્ક થાય.
  • ફરવા જવાનું મન થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ, ટ) :-
  • માનસિક સ્થિતિ સારી બને.
  • કાર્ય ઝડપથી થાય.
  • કોઈ અચાનક લાભ મળે.
  • તમારી મહેનત રંગ લાવે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • બાળકો સાથે દિવસ આનંદમાં જાય.
  • કોઈ મહત્વની વાત આગળ વધે.
  • આવકના નવા સ્ત્રોત ઉભા થાય.
  • કોઈ વસ્તુ સારી કિંમતમાં વેચાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૪

 

  • તુલા (ર, ત) :-
  • નવા અનુભવ થાય.
  • બલીનો બકરો ન બનો.
  • પ્રવાસના યોગ બને.
  • ગેરસમજણ ઉભી ન થાય તેનું ધ્યાન રાખો.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • દિવસ સારો જાય.
  • ધાર્મિક કાર્યમાં ધન વપરાય.
  • હાસ્યમાં દિવસ પસાર થાય.
  • વેપાર આસમાને પહોચે.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • લોકો તમારો ઉપયોગ કરે.
  • નવી જવાબદારી મળે.
  • કામ સમયસર પૂર્ણ થાય.
  • બેદરકારી રાખવી નહિ.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૩

 

  • મકર (ખ, જ) :-
  • મિત્ર તરફથી લાભ થાય.
  • ઘણી બધી મુશ્કેલી દૂર થાય.
  • બોલવા પર કાબૂ રાખવો.
  • પ્રિય પાત્ર જોડે દિવસ આનંદમાં જાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ઉર્જાનું સ્તર ઉચું રહે.
  • નજીકના વ્યક્તિ જોડે મતભેદ થાય.
  • નવી ખરીદીના યોગ પ્રબળ બને.
  • પરિવાર સાથે આનંદમાં દિવસ જાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૨

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • વધારે ભૂખ લાગે.
  • મિત્ર સાથેનું કોઈ કાર્ય પૂર્ણ થાય.
  • સમય સાથે બધું સારું થાય.
  • દિવસ દરમિયાન કોઈ સમાચાર મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:માં વિંધ્યવાસિનીની પૂજા કરવાથી દૂર થાય છે તમામ નકારાત્મકતાઓ

આ પણ વાંચો:બુધ-ગુરુ નવપંચમ દ્રષ્ટિની રાશિચક્ર પર થતી અસર, કોણ બનશે ભાગ્યશાળી

આ પણ વાંચો:અષ્ટમી પૂજા ક્યારે કરવામાં આવશે? જાણી લો શુભ સમય અને મુહૂર્ત