gujarat police/ ગુજરાતમાં હવે ભાડૂઆતોએ ફરજિયાત નોંધણી કરાવવી પડશે, પોલીસે શરૂ કરી નોંધણી ઝુંબેશ

ગુજરાત પોલીસ દ્વારા એક નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મકાનો ભાડે આપનારા મકાનમાલિકો માટે મહત્વના સમાચાર છે. ભાડૂતોએ હવે ફરજિયાત નોંધણી કરાવવી પડશે. જેના માટે 27મી ઓક્ટોબર સુધી ભાડુઆત નોંધણી માટે ઝુંબેશ ચલાવવામાં આવશે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: ગુજરાત પોલીસ દ્વારા એક નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મકાનો ભાડે આપનારા મકાનમાલિકો માટે મહત્વના સમાચાર છે. ભાડૂતોએ હવે ફરજિયાત નોંધણી કરાવવી પડશે. જેના માટે 27મી ઓક્ટોબર સુધી ભાડુઆત નોંધણી માટે ઝુંબેશ ચલાવવામાં આવશે. તેના માટે કોઈપણ વ્યક્તિ ઘરે બેઠા સરળતાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ગુજરાત પોલીસે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.

13 થી 27 ઓક્ટોબર 2024 દરમિયાન સમગ્ર રાજ્યમાં ભાડૂત નોંધણી અંગે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. પોલીસ સ્ટેશનમાં ભાડુઆતની નોંધણી કરાવવી ફરજિયાત છે, જે ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ દ્વારા ઘરે બેઠાં બેઠાં સરળતાથી ઓનલાઈન થઈ શકે છે.

ઓનલાઈન નોંધણી

ગુજરાત પોલીસે ટ્વીટ કર્યું છે કે 13 થી 27 ઓક્ટોબર 2024 દરમિયાન રાજ્યભરમાં ભાડુઆતની નોંધણી અંગે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. ભાડુઆતની નોંધણી પોલીસ સ્ટેશનમાં કરાવવી ફરજીયાત છે. જે ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ દ્વારા ઘરે બેઠા સરળતાથી ઓનલાઈન કરી શકાશે.

13થી 27 ઓક્ટોબર 2024 સુધી ભાડુઆતોની નોંધણી માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ફરજિયાત છે અને ગુજરાત સિટીઝન ફર્સ્ટ એપ દ્વારા સરળતાથી ઓનલાઈન કરી શકાય છે. પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી આ વિશેષ ઝુંબેશનો હેતુ સહકારી રીતે ભાડૂતોની નોંધણીનું પાલન સુનિશ્ચિત કરવાનો છે. તરત જ નોંધણી કરો.

આ ઉપરાંત ટ્વીટમાં ફરી કહેવામાં આવ્યું છે કે ગુજરાત પોલીસના આ વિશેષ અભિયાનનો હેતુ ભાડૂઆત નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનો અને દરેકને સુરક્ષિત રાખવાનો છે. પોલીસને સહકાર આપો, બને તેટલી વહેલી તકે ભાડુઆતની નોંધણી કરો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત પોલીસે કરી ત્રણ હજાર કરોડનો સટ્ટો રમાડતા રાજસ્થાની બુકીની ધરપકડ

આ પણ વાંચો: ગુજરાત પોલીસને આ કામ બદલ મળ્યો પ્રતિષ્ઠીત પુરસ્કાર, ગૃહમંત્રીએ એનાયત કર્યો એવોર્ડ

આ પણ વાંચો: ગુરૂ વંદનાના ખાસ દિવસ એવા શિક્ષક દિનની ગુજરાત પોલીસ દ્વારા અનોખી ઉજવણી