આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને ખોવાયેલો પ્રેમ પાછો મળે, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 19 ઓક્ટોબર આસો વદ બીજ શનિવાર છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય તુલા રાશિમાં છે. ભરણી નક્ષત્ર બેઠું છે. સવારે 6.38 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.10 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ:  આજે 19 ઓક્ટોબર આસો વદ બીજ શનિવાર છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય તુલા રાશિમાં છે. ભરણી નક્ષત્ર બેઠું છે. સવારે 6.38 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.10 કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :
હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

  • બીજની સમાપ્તિ       :  સવારે ૦૯:૪૭ સુધી  
  • તારીખ :-        ૧૯-૧૦-૨૦૨૪, શનિવાર / આસો વદ બીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૦૪ થી ૦૯:૩૧
લાભ ૦૧:૫૦ થી ૦૩:૧૭
અમૃત ૦૩:૧૭ થી ૦૪.૪૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૧૦ થી ૦૭:૪૩
શુભ ૦૯:૧૭ થી ૧૦:૫૦
અમૃત ૧૦:૫૦ થી ૧૨:૨૪
  • મેષ (અ, લ , ઈ) :-
  • ઉચ્ચ કેલેરી ધરાવતો ખોરાક ટાળવો.
  • એકલવાયું લાગે.
  • પ્રેમથી ગદગદ થઈ જવાય.
  • મોટા સોદા પાર પડે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કોઈ માગણી થાય.
  • વધારે પડતાં વ્યસ્ત રહો.
  • મહત્વના કાર્ય પૂર્ણ થાય.
  • પ્રેમમાં ભવસાગર પાર થઈ જવાય.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૨

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • અન્ય કરતાં આગળ રહો.
  • ખુશ મિજાજી બનો.
  • કોઈ દાન કરવાનું મન થાય.
  • ધનલાભ થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • કામના સ્થળે ધ્યાન રાખવું.
  • કુદરતી સૌંદર્ય માણવાનું મન થાય.
  • વર્તનમાં બદલાવ થાય.
  • જીવનની અગત્યતા સમજાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • બજારમાં ધ્યાન રાખીને નીકળવું.
  • કોઈ સારા સમાચાર મળે.
  • પીત્રુના આર્શીવાદ મળે.
  • ભૂતકાળની યાદો તાજી થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • કોઈ પ્રત્યે ઝડપી અભિપ્રાય બાંધવો.
  • કોઈનું ખોટું કરવું નહિ.
  • ઝડપી કાર્ય પૂર્ણ થાય.
  • કોઇ ચંચુપાત ન કરવી.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૫
  • તુલા (ર , ત) :-
  • કડવો અનુભવ થાય.
  • ખોટું સાહસ ન કરવું.
  • બગાસા વધારે આવે.
  • કીમતી સમય ન બગાડવો.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧
  • વૃશ્વિક (ન, ય) :-
  • કોઈ આમંત્રણ મળે.
  • ધન સાચવીને રાખવું.
  • મનપસંદ કાર્ય પૂર્ણ થાય.
  • ઝડપી કોઈ વસ્તુનો નિકાલ આવે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કામમાં વિલંબ થાય.
  • લોકો તમને ખોટા પાડે.
  • ગેરસમજ ઉકેલાય.
  • ઉતાવળમાં નિર્ણય ન લેવો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૬
  • મકર (ખ, જ) :-
  • તમારા કાર્યની પ્રશંસા થાય.
  • પત્ની તરફથી ધનલાભ થાય.
  • જૂની ઓળખાણ પાછી મળે.
  • બિનજરૂરી ઝઘડા ન થાય તે ધ્યાન રાખવું.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૪
  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • બેંક ને લગતા કાર્યો પૂર્ણ થાય.
  • નિકટના લોકો ફાયદો ન ઉઠાવે તેનું ધ્યાન રાખવું.
  • જીવનસાથી જોડે બહાર જવાય.
  • નવું સોનું-ચાંદી વસાવાય.
  • શુભ કલર- પોપટી
  • શુભ નંબર- ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • બેદરકારી ન રાખવી.
  • ભૂતકાળનો વ્યક્તિ સંપર્કમાં આવે.
  • શત્રુ પણ મિત્ર બને.
  • કમરનો દુખાવો રહે.
  • શુભ કલર – રાતો

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગંગા દશેરાએ 100 વર્ષ બાદ બની રહ્યો છે ખાસ યોગ

આ પણ વાંચો: ધ્યાન થી સમાધિ તરફ ત્યારે જ જવાય જ્યારે આપણે…

આ પણ વાંચો: શુક્રાદિત્ય રાજયોગથી આ રાશિના જાતકોની કિસ્મત બદલશે!