Entertainment News/ જયા બચ્ચનની માતાના નિધનની અફવા ખોટી

જયા બચ્ચનની માતા ઈન્દિરા ભાદુરીએ (Indira Bhaduri) ભોપાલમાં અંતિમ શ્વાસ લીધા છે.

Entertainment Trending

Entertainment News: અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની સાસુ અને તેમના પત્ની જયા બચ્ચન (Jaya Bachchan)ની માતા ઈન્દિરા ભાદુરીનું નિધન થયાના સમાચાર મળ્યા હતા. જોકે, તે ખોટા છે તેમજ તેમની ઘરમાં કામ કરતી બાઈએ આ માહિતી આપી છે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.

Golden Era With Annu Kapoor - Jaya Bachchan nee Bhaduri, seen here in a rare picture with mother Indira Bhaduri, father Taroon Kumar Bhaduri & family. | Facebook

આ સમયે બચ્ચન પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તમને જણાવી દઈએ કે, જયા બચ્ચનની માતા ઈન્દિરા ભાદુરીએ (Indira Bhaduri) ભોપાલમાં અંતિમ શ્વાસ લીધા છે. જયા બચ્ચનની માતા ઈન્દિરા ભાદુરી 94 વર્ષની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈન્દિરા ભાદુરી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમને ઉંમર સંબંધિત સમસ્યાઓ હતી જેના કારણે તેમને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.

Bachchan family celebrates Jaya's mom Indira Bhaduri's 90th birthday in Bhopal - Times of India

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક બચ્ચનને દાદીના નિધનના સમાચાર મળતા જ તે ભોપાલ ગયો હતો. માતાના અવસાન બાદ જયા પણ ભોપાલ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આખો બચ્ચન પરિવાર પ્રાઈવેટ જેટ દ્વારા મુંબઈથી ભોપાલ રવાના થઈ ગયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું બચ્ચન અને ગાંધી પરિવાર ફરી નજીક આવી રહ્યો છે? આ રીતે જયા સંસદ સંકુલમાં સોનિયાને મળી,જોવા મળ્યું અદ્ભુત બોન્ડિંગ

આ પણ વાંચો:ગોલ્ડીબ્રારની હત્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ફરી વિવાદમાં, સલમાન સિવાય આ લોકો પણ છે Hit Listમાં

આ પણ વાંચો:રેખા અમિતાભ બચ્ચન અને જયા સાથે લોંગ ડ્રાઈવ પર જતી,‘બંને આગળની સીટ પર બેસતા અને…’