Gujarat News : IPS હસમુખ પટેલને GPSCના ચેરમેન બનાવવામાં આવ્યા છે. હસમુખ પટેલ 1993ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. હાલમાં હસમુખ પટેલ ગુજરાત પોલીસમાં ADGP રેન્કના અધિકારી છે. અગાઉ 6 ફેબ્રુઆરીના રોજ રાજ્ય સરકારે તેમને GPSSB નો ચાર્જ સોંપ્યો હતો.
પોલીસ વિભાગમાં સૌથી વિશ્વાસનીય અને ઈમાનદાર અધિકારી તરીકે હસમુખ પટેલની ગણના થાય છે. હસમુખ પટેલ સોશિયલ મિડીયાના ઉપયોગમાં પણ એક અલગ ઉદાહરણ પુરૂ પાડે છે.
આ પણ વાંચો:ઈસરો સ્વતંત્રતા દિવસે આપશે દેશવાસીઓને ખાસ ભેટ, EOS-8 સેટેલાઈટ કરશે લૉન્ચ
આ પણ વાંચો:વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ઈસરોએ અંતરિક્ષ ક્ષેત્રે નવી સિદ્ધિઓ સર કરી
આ પણ વાંચો:ચંદ્ર પર માનવ મોકલવાની પણ તૈયારી કરી ચુક્યું છે ઈસરો! જાણો ગગનયાન મિશન
