એલઓસી બોર્ડર પર ફરજ દરમિયાન ભૂલથી પાકિસ્તાનની સીમામાં પહોંચેલા ભારતીય સૈનિક ચંદુ ચૌહાણને આર્મી કોર્ટે દોશી ઠેરવ્યો છે.કોર્ટે ચંદુનો કોર્ટ માર્શલ કરી બે ઈ સજા સંભળાવી છે.ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં સર્જીકલ સ્ટ્રાઈક બાદ ચંદુ કૃષ્ણા ઘાટીમાંથી ગુમ થયો હતો.જો કે ભારતે ચંદુને પરત લાવવા માટે ઘણાં પ્રયત્નો કર્યા હતા.પરતું આ પ્રયાસો નાકામ રહ્યા હતા અને ચંદુને ૨ મહિનાની સજા સંભળાવી દીધી.
Not Set/
ભૂલથી પાકિસ્તાનની સીમામાં પહોંચેલા ભારતીય સૈનિક ચંદુ ચૌહાણને પાકિસ્તાને ૨ મહિનાની સજા સંભળાવી
એલઓસી બોર્ડર પર ફરજ દરમિયાન ભૂલથી પાકિસ્તાનની સીમામાં પહોંચેલા ભારતીય સૈનિક ચંદુ ચૌહાણને આર્મી કોર્ટે દોશી ઠેરવ્યો છે.કોર્ટે ચંદુનો કોર્ટ માર્શલ કરી બે ઈ સજા સંભળાવી છે.ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં સર્જીકલ સ્ટ્રાઈક બાદ ચંદુ કૃષ્ણા ઘાટીમાંથી ગુમ થયો હતો.જો કે ભારતે ચંદુને પરત લાવવા માટે ઘણાં પ્રયત્નો કર્યા હતા.પરતું આ પ્રયાસો નાકામ રહ્યા હતા […]
