આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને આજે પ્રવાસના યોગ જણાય, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 21 નવેમ્બર કારતક વદ છઠ ગુરૂવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે. પુષ્ય નક્ષત્ર બેઠું છે. સવારે 06.57 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.53 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 21 નવેમ્બર કારતક વદ છઠ ગુરૂવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે. પુષ્ય નક્ષત્ર બેઠું છે. સવારે 06.57 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.53 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

લીલા મગ ખાઈને ધરેથી નીકળવું.

છઠની   સમાપ્તિ     :        બપોરે ૦૫:૦૦ સુધી.

તારીખ   :-    ૨૧-૧૧-૨૦૨૪, ગુરુવાર / કારતક વદ છઠના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૫૭ થી ૦૮:૧૯
લાભ ૧૨:૨૫ થી ૦૧:૪૭
અમૃત ૦૧:૪૭ થી ૦૩.૦૯
શુભ ૦૪:૩૨ થી ૦૫:૫૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૫:૫૩ થી ૦૭:૩૧
  • મેષ (અ, લ , ઈ) :-
  • બેચેની અનુભવી શકો.
  • ઘરની અંદર વાદ-વિવાદ ન થાય તેનું ધ્યાન રાખો.
  • મોબાઈલનો ઉપયોગ ઓછો કરશો.
  • કોઈ રંગમાં ભંગ પડાવે.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર –૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પરિવારનો સહકાર મળે.
  • અણધાર્યા લાભ થાય.
  • ઓફિસમાં સાવધાન રહો.
  • કોઈ મદદ કરો.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૩

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વ્યક્તિત્વ સુધારો.
  • મોટા સોદા પારપડે.
  • કોઈ સમસ્યાનો ઉકેલ મળે.
  • આનંદ-પ્રમોદ થાય.
  • શુભ કલર –મરૂન
  • શુભ નંબર –૯

 

  • કર્ક (ડ , હ) :-
  • સ્વાસ્થ્ય સંભાળવું.
  • અનિચ્છનીય યાત્રા થાય.
  • નાના-મોટા મતભેદોથી સાવધાન રહો.
  • મહેમાન આજે ઘરે આવે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર –૧

 

  • સિંહ (મ , ટ) :-
  • મોજ મસ્તીમાં દિવસ જાય.
  • બાળપણની યાદ તાજી થાય.
  • નોકરીમાં પ્રમોશન મળે.
  • આત્મવિશ્વાસમાં વધારો થાય.
  • શુભ કલર –કથ્થાઈ
  • શુભ નંબર –૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવું સાહસ કરવા માટે ઉત્તમ દિવસ છે.
  • તમારા કામની પ્રસંસા થાય.
  • ઓચિંતી કોઈ ભેટ-સોગાદ મળે.
  • કોઈપણ કાર્ય વડીલને પૂછીને કરવુ.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૬

 

  • તુલા (ર , ત) :-
  • સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ રહે.
  • ધન લાભ થઇ શકે.
  • બાળકો તરફથી ફરિયાદ મળે.
  • જીવનસાથી તરફથી ભેટ મળે.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આત્મવિશ્વાસમાં વધારો થાય.
  • કોઈને ઉધાર આપવું કે લેવું નહીં.
  • મોસાળ પક્ષથી કોઈ સમાચાર મળે.
  • મિત્ર સાથે દિવસ સારો જાય.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • માનસિક સ્વાસ્થ્ય જાળવો.
  • કોઈને મદદરૂપ થઇ શકો.
  • દિવસ યાદગાર રહે.
  • રોજીંદા કામમાં પરિવર્તન આવે.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૧

 

  • મકર (ખ, જ) :-
  • મતભેદોનો સામનો કરવો પડે.
  • જમીન મકાનથી લાભ થાય.
  • સાસરાપક્ષથી ધનલાભ થાય.
  • શરીરમાં આળસજણાય.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સ્વાસ્થ્ય સારું જણાય.
  • કોઈ ભેટ-સોગાદ મળે.
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભકલર –જાંબલી
  • શુભનંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ધનને બચાવીને રાખવાનું છે.
  • નવી તક જણાય.
  • જીવનમાં નવો વળાંક આવે.
  • દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર –૯

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પૂજામાં કઇ વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે પ્રસાદ

આ પણ વાંચો:તુલસીના બીજ ગંભીર બીમારીઓને પણ દૂર કરી શકે છે…….

આ પણ વાંચો:રામ-શ્યામ તુલસીમાં શું ફર્ક છે? ઘરમાં કઈ તુલસીને ઉગાડવી જોઈએ