કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
નવા સપ્તાહની શરૂઆત થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, આ અઠવાડિયું મેષ, વૃષભ, મિથુન સહિત તમામ 12 રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, ચાલો જાણીએ પ્રખ્યાત જ્યોતિષ કિશન મહારાજ પાસેથી, આ અઠવાડિયે તમારા વ્યવસાયની સ્થિતિ કેવી રહેશે? તમારી વ્યવસાયિક કુંડળી જાણો.
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૩-૧૧-૨૦૨૪, શનિવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૧ / કારતકવદ આઠમ
- રાશી :- સિંહ (મ, ટ)
- નક્ષત્ર :-મઘા (સાંજે૦૭:૨૮સુધી)
- યોગ :- ઇન્દ્ર (સવારે૧૧:૪૩ સુધી.)
- કરણ :- કૌલવ (સાંજે ૦૭:૫૭ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજેનથી.
- વિંછુડો આજેનથી
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- વૃશ્ચિક üસિંહ
- સૂર્યોદય :- Øસૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૫૮કલાકે ü સાંજે ૦૫.૫૩કલાકે.
- ચંદ્રોદય Øચંદ્રાસ્ત
ü૦૧:૦૦એ.એમ ü૦૧:૧૮પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Øરાહુકાળ
üસવારે ૧૨:૦૪થી બપોર ૧૨:૪૬ સુધી. üસવારે૦૯.૪૨ થીસવારે૧૧.૦૪સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
રામ રક્ષા સ્ત્રોત્રનો પાઠ કરવો. - આઠમની સમાપ્તિ :સાંજે૦૭:૨૮સુધી
- તારીખ:- ૨૩-૧૧-૨૦૨૪, શનિવાર / કારતકવદ આઠમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૨૦ થી ૦૯:૪૩ |
| લાભ | ૦૧:૪૭ થી ૦૩:૧૦ |
| અમૃત | ૦૩:૧૦ થી ૦૪.૩૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૫:૫૩થી ૦૭:૩૧ |
| શુભ | ૦૯:૦૯ થી ૧૦:૪૮ |
| અમૃત | ૧૦:૪૮ થી ૧૨:૨૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- સમય સાથે વિચાર બદલાય.
- તમારા વિશે જ વિચારશો.
- કામમાં ગૂંચવણ થાય.
- વસ્તુ ખોવાય નહીં તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધંધામાં જાગૃતતા વધશે.
- જીવનસાથી જોડે શ્રેષ્ઠ દિવસ જાય.
- હળવાશ અનુભવશો.
- ફોનનો ઉપયોગ વધારે રહે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- સત્ય હકીકત સ્વીકારો.
- સાસરા પક્ષથી ધનલાભ થાય.
- લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખો.
- મૂડ બદલાયા કરે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૧
- કર્ક (ડ , હ) :-
- ખોટી દલીલબાજી ન કરવી.
- નવું જ્ઞાન મળે.
- સ્વપ્ન સાકાર થાય.
- વસ્તુ સારી કિંમતમાં વેચાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- પૈસા બાબતમાં ધ્યાન રાખવું.
- પૈસાનો વ્યવહાર ન કરવો.
- લાંબા ગાળાની માંદગીથી મુક્તિ મળે.
- સફેદ વસ્તુથી ફાયદો થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- નવી આશા જાગે.
- જમીન મકાનનો યોગ પ્રબળ બને.
- મહત્વના નિર્ણય લેવાય.
- નવી ખરીદી થાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬
- તુલા (ર , ત) :-
- પ્રવાસના યોગ પ્રબળ બને.
- કમાવેલું ધન કામમાં આવે.
- વડીલોની સંભાળ લેવી પડે.
- વિશ્વાસ પાત્રની સલાહ લેવી.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- બાકી રહેલા નાણાં પાછા મળે.
- તમારા પ્રિય પાત્ર જોડેથી ભેટ મળે.
- જીવનસાથી જોડે દિવસ આનંદમાં જાય.
- નફો કમાવી શકશો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ઓચિંતો ધન લાભ થાય.
- જૂના મિત્રો મળે.
- સખત મહેનતની જરૂર છે.
- સ્વાસ્થમા સુધારો થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- માનસિક શાંતિ જણાય.
- વસ્તુના ખરીદી વેચાણ માટે ઉત્તમ દિવસ છે.
- ઘરના સભ્યો સાથે દિવસ આનંદમય જાય.
- કોઈ સમાચાર મળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- બહાર જમવાનું ટાળજો.
- ઉર્જાનું સ્તર ઊંચું રહે.
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- નફો મળી શકે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- જીવનસાથી તમારી પર વધારે પ્રેમ બતાવી શકે.
- નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય.
- જે થશે તે ભવિષ્ય માટે સારુ થશે.
- નવી વ્યક્તિનું આગમન થાય.
- શુભ કલર – સફેદ
શુભ નંબર – ૧
આ પણ વાંચો:છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?
આ પણ વાંચો:વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દેવી લક્ષ્મી સાથે કયા દેવતાની મૂર્તિ રાખવી? દિવાળીમાં સૌથી પહેલા કરો આ કામ
આ પણ વાંચો:રોટલી ક્યારેય ગણીને ન આપવી, સૂર્ય થશે કમજોર, કેવી રીતે મજબૂત કરશો ગ્રહોના રાજાને
