કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 09 ડિસેમ્બર માગશર સુદ આઠમ સોમવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે. પૂર્વભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 07.09 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.54 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· મહા મૃત્યુંજય મંત્રનો જાપ કરવો. આઠમ ની સમાપ્તિ : સવારે ૦૮:૦૪ સુધી.
- તારીખ :- ૦૯-૧૨-૨૦૨૪, સોમવાર / માગશર સુદ આઠમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૦૯ થી ૦૮:૩૦ |
| શુભ | ૦૯:૫૦ થી ૧૧:૧૧ |
| લાભ | ૦૩:૧૩ થી ૦૪.૩૪ |
| અમૃત | ૦૪:૩૪ થી ૦૫:૫૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૩ થી ૧૨:૩૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- પેટના દુ:ખાવાની સમસ્યા રહે.
- બેચેની અનુભવાય.
- વેપારમ ધ્યાન આપવું.
- પ્રાણીઓની સેવા થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- કોઈ ભેટ સોગાદ મળે.
- મૂથેરી ઊંચા માણસ બનો
- યોગથી દિવસની શરૂઆત કરવી.
- પગથીયા ઉતરવા-ચઢવામાં ધ્યાન રાખવું,
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- મિથુન (ક, છ, ઘ) :-
- માનસિક શાંતિ મળે.
- મહત્વની વાત જાણવા મળે.
- પીપળે હળદર મૂકવી.
- આત્મવિશ્વાસમાં વધારો થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- ઓફિસથી વહેલા અવાય.
- બાળકો મદદ કરે.
- સ્વાસ્થ સાચવવાની ખાસ જરૂર છે.
- ચાલક અને ચતુર બનો.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- રીઅલ – એસ્ટેટમાં ફાયદો જણાય.
- અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
- નવા પ્રેમ સબંધ બંધાય.
- મનને શાંતિ મળે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- ફસાયેલ નાણા પાછા આવે.
- ફોનનો વધારે ઉપયોગ થાય.
- કાર્યમાં સફળતા મળે.
- ફરવા-હરવાનું મન થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- માતા – પિતાના આર્શીર્વાદથી લાભ થાય.
- સખત મહેનત રંગ લાવે.
- કોઈ કાર્યમાં વિલંબ આવે.
- પરિવારથી લાભ થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- બહારનું જમવાનું ટાળો.
- માંદગીમાંથી મુક્તિ મળે.
- ધાર્મિક વાર્તા થાય.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ભગવાનની ભક્તિ થાય.
- બહરની વ્યક્તિનું સાચું માનવું નહિ.
- વાંચન વધારે રહે.
- વડીલોની સેવા થાય.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- સપના સાકાર થાય.
- હાસ્યથી ભરેલ દિવસ જાય.
- ભાવી યોજના બને.
- ઘરમાં શુભ કાર્ય થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મિત્ર તરફથી મદદ મળે.
- પ્રિયજનની સંભાળ લેવી.
- અણધાર્યા વસ્તુથી લાભ થાય.
- લાંબી ચર્ચામાં ન ઉતરવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- મગજ પર કાબૂ રાખવો.
- નોકરીમાં કામ વધારે રહે.
- પગનો દુખાવો રહ્યા કરે.
- થાક વધારે લાગે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:કળિયુગના 10 મહાપાપ, જે મનુષ્ય જાણતા-અજાણતા કરતો જ રહ્યો છે…
આ પણ વાંચો:બુધનું નક્ષત્ર પરિવર્તન જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓથી આપશે હાશકારો! 5 રાશિને થશે બખ્ખાં
