આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને ધંધામાં ફાયદો થતો જણાય, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 09 ડિસેમ્બર માગશર સુદ આઠમ સોમવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે.   પૂર્વભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 07.09 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.54 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 09 ડિસેમ્બર માગશર સુદ આઠમ સોમવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે.   પૂર્વભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 07.09 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.54 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        મહા મૃત્યુંજય મંત્રનો જાપ કરવો.                    આઠમ ની સમાપ્તિ         :   સવારે ૦૮:૦૪ સુધી.

  • તારીખ :-        ૦૯-૧૨-૨૦૨૪, સોમવાર / માગશર સુદ આઠમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૭:૦૯ થી ૦૮:૩૦
શુભ ૦૯:૫૦ થી ૧૧:૧૧
લાભ ૦૩:૧૩ થી ૦૪.૩૪
અમૃત ૦૪:૩૪ થી  ૦૫:૫૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૫૩ થી ૧૨:૩૨

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • પેટના દુ:ખાવાની સમસ્યા રહે.
  • બેચેની અનુભવાય.
  • વેપારમ ધ્યાન આપવું.
  • પ્રાણીઓની સેવા થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • મૂથેરી ઊંચા માણસ બનો
  • યોગથી દિવસની શરૂઆત કરવી.
  • પગથીયા ઉતરવા-ચઢવામાં ધ્યાન રાખવું,
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯
  • મિથુન (ક, છ, ઘ) :-
  • માનસિક શાંતિ મળે.
  • મહત્વની વાત જાણવા મળે.
  • પીપળે હળદર મૂકવી.
  • આત્મવિશ્વાસમાં વધારો થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • ઓફિસથી વહેલા અવાય.
  • બાળકો મદદ કરે.
  • સ્વાસ્થ સાચવવાની ખાસ જરૂર છે.
  • ચાલક અને ચતુર બનો.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • રીઅલ – એસ્ટેટમાં ફાયદો જણાય.
  • અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
  • નવા પ્રેમ સબંધ બંધાય.
  • મનને શાંતિ મળે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ફસાયેલ નાણા પાછા આવે.
  • ફોનનો વધારે ઉપયોગ થાય.
  • કાર્યમાં સફળતા મળે.
  • ફરવા-હરવાનું મન થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧
  • તુલા (ર , ત) :-
  • માતા – પિતાના આર્શીર્વાદથી લાભ થાય.
  • સખત મહેનત રંગ લાવે.
  • કોઈ કાર્યમાં વિલંબ આવે.
  • પરિવારથી લાભ થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • બહારનું જમવાનું ટાળો.
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • ધાર્મિક વાર્તા થાય.
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ભગવાનની ભક્તિ થાય.
  • બહરની વ્યક્તિનું સાચું માનવું નહિ.
  • વાંચન વધારે રહે.
  • વડીલોની સેવા થાય.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • સપના સાકાર થાય.
  • હાસ્યથી ભરેલ દિવસ જાય.
  • ભાવી યોજના બને.
  • ઘરમાં શુભ કાર્ય થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મિત્ર તરફથી મદદ મળે.
  • પ્રિયજનની સંભાળ લેવી.
  • અણધાર્યા વસ્તુથી લાભ થાય.
  • લાંબી ચર્ચામાં ન ઉતરવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭
  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મગજ પર કાબૂ રાખવો.
  • નોકરીમાં કામ વધારે રહે.
  • પગનો દુખાવો રહ્યા કરે.
  • થાક વધારે લાગે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કળિયુગના 10 મહાપાપ, જે મનુષ્ય જાણતા-અજાણતા કરતો જ રહ્યો છે…

આ પણ વાંચો:બુધનું નક્ષત્ર પરિવર્તન જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓથી આપશે હાશકારો! 5 રાશિને થશે બખ્ખાં

આ પણ વાંચો:ધ્યાન થી સમાધિ તરફ ત્યારે જ જવાય જ્યારે આપણે…