Not Set/ સટ્ટાકિંગ જીતુ થરાદના મેનેજર પાસે 1 કરોડની ખંડણી માંગતા ફરિયાદ, ઓક્ટોબરમાં થયું હતું અપહરણ

અમદાવાદઃ સટ્ટાકિંગ જીતું થરાદના મેનેજરનું અપહરણ કરીને 1 કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવતા બોપલ પોલીસ સ્ટેશનમાં 8 લોકો વિરુદ્ધ ફિરિયાદ નોધવામાં આવી છે. સટ્ટામાં મોટું નામ ધરાવતા જીતું થરાદના મેનેજરને ઓક્ટોબરમાં બોપલમા એક બંગલામાં ગોધી રાખવામાં આવ્યો હતો. ત્યારે બાદ તેની પાસેથી 1 કરોડની ખંડણીની માંગ કરવામાં આવી હતી. આ મામલે તેને ગોધી રાખનાર […]

Uncategorized

અમદાવાદઃ સટ્ટાકિંગ જીતું થરાદના મેનેજરનું અપહરણ કરીને 1 કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવતા બોપલ પોલીસ સ્ટેશનમાં 8 લોકો વિરુદ્ધ ફિરિયાદ નોધવામાં આવી છે.

સટ્ટામાં મોટું નામ ધરાવતા જીતું થરાદના મેનેજરને ઓક્ટોબરમાં બોપલમા એક બંગલામાં ગોધી રાખવામાં આવ્યો હતો. ત્યારે બાદ તેની પાસેથી 1 કરોડની ખંડણીની માંગ કરવામાં આવી હતી. આ મામલે તેને ગોધી રાખનાર મિલન ઠક્કર સહિત 8 શખ્સો વિરુદ્ધ અપહરણ અને ખંડણીની માંગ સહિતના ગુના હેઠળ ફરિયાદ નોધવામાં આવી છે.