કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 25 ડિસેમ્બર માગશર વદ દશમ બુધવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. ચિત્રા નક્ષત્ર બેઠું છે. સવારે 07.18 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.01 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે નાતાલ છે. ગણેશજીને દૂર્વા આર્પિત કરવી. દશમની સમાપ્તિ: રાત્રે ૧૦:૩૦ સુધી.
- તારીખ :- ૨૫-૧૨-૨૦૨૪, બુધવાર/ માગશર વદ દશમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૧૮ થી ૦૮:૩૮ |
| અમૃત | ૦૮:૩૮ થી ૦૯:૫૯ |
| શુભ | ૧૧:૧૯ થી ૧૨.૩૯ |
| લાભ | ૦૪:૪૧ થી ૦૬:૦૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૪૧ થી ૦૯:૨૦ |
| અમૃત | ૦૯:૨૦ થી ૧૧:૦૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- ધીરજ ખોવાઈ જાય.
- સરકારી કામમાં ફાયદો થાય.
- મનથી મલકતાં રહો.
- હનુમાન ચાલીસા કરવી.
- શુભ કલર –કાળો
- શુભ નંબર –૭
- વૃષભ (બ, વ, ઉ) :-
- પર્યાવરણ પ્રેમી બનો.
- સોના-ચાંદીની ખરીદી થાય,
- નાની વાતનો પહાડ ન બનાવો.
- વડીલોના આશીર્વાદ લેવા.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૬
- મિથુન (ક, છ, ઘ) :-
- વડીલો તરફથી લાભ થાય.
- ક્રોધને નિયંત્રણમાં રાખો.
- નજર ન લાગે તેનુ ધ્યાન રાખવું.
- તમારા વખાણ અને માનમાં વધારો થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર –૯
- કર્ક (ડ, હ) :-
- અનુભવો યાદ કરો.
- કોઈ રાહ જોતું હોય.
- ચહેરાની ચમકમાં વધારો થાય.
- લોકોને મળવાનું ગમે.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૨
- સિંહ (મ, ટ) :-
- પૈસા ગણવામાં ધ્યાન રાખવું.
- દિવસની શરૂઆત ગણેશજીના નામથી કરવી.
- હસતા રહો અને હસાવતા રહો.
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૮
- કન્યા (પ, ઠ, ણ) :-
- મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
- બાળકો થી ફાયદો થાય.
- શુભ પ્રસંગની યાદ આવે.
- લોકોથી નવું શીખવા મળે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર –૬
- તુલા (ર , ત) :-
- મહત્વના કામમાં સફળતા મળે.
- આંખોની સમસ્યા રહે.
- માતા પિતા થી લાભ થાય.
- તમારી મહેક બધે પ્રસરાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૧
- વૃશ્વિક (ન, ય) :-
- તમે અત્યંત ખુશ અને સંતુષ્ટ અનુભવશો.
- કોઈ સારા સમાચાર મળે.
- વેપારમાં લોભ ન કરવો.
- પરિવારની તબિયત સાચવવી.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ઘરમાં માંગલિક કાર્ય થાય.
- મહિલા થી ફાયદો થાય.
- કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો.
- આત્મવિશ્વાસમાં વધારો થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મકર (ખ, જ) :-
- વેપારમાં પડકારોનો સામનો કરવો પડશે.
- કાર્યમાં અવરોધઆવી શકે.
- નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી.
- છુપા શત્રુનું ધ્યાન રાખવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- પરિવાર તરફથી સુખ શાંતિ રહે.
- પ્રેમનો સ્વીકાર થાય
- કોઈની સાથે ઝઘડામાં ન પડો.
- જીવનસાથી સાથેસારો સમય વિતાવી શકો.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વ્યવસાયમાં નવી ભાગીદારી થશે
- સમાજમાં તમારું સન્માન થાય.
- પેટને લગતી સમસ્યા રહે.
- સાસરા પક્ષથી ફાયદો થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:કેતુનું લસણિયું કોણ ધારણ કરી શકે છે? શું કહે છે નિયમો
આ પણ વાંચો:વર્ષનું છેલ્લું પ્રદોષ વ્રત ક્યારે ઉજવાશે, શિવલિંગ પર ચઢાવો આ વસ્તુઓ
આ પણ વાંચો:નાગા સાધુઓ વગર અધૂરો મનાય છે કુંભમેળો
