આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને આકસ્મિક ધન લાભ થાય, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 27 જાન્યુઆરી પોષ વદ તેરસ સોમવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. સ્વાતિ નક્ષત્ર બેઠું છે. સવારે 07.18 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.02 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 27 જાન્યુઆરી પોષ વદ તેરસ સોમવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. સ્વાતિ નક્ષત્ર બેઠું છે. સવારે 07.18 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.02 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે સફેદ રંગની વસ્તુઓનું દાન કરો.
  • બારસનીસમાપ્તિ : સવારે૦૨:૨૮ સુધી. ડિસે-૨૮

તારીખ:-      ૨૭-૧૨-૨૦૨૪, શુક્રવાર /માગશર વદ બારસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૮:૩૯ થી ૦૯:૫૯
અમૃત ૦૯:૫૯ થી ૧૧:૨૦
શુભ ૧૨:૪૦ થી ૦૨.૦૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૨૧ થી ૧૧:૦૧
  • મેષ (અ, લ , ઈ) :-
  • મિત્રો સાથે મહત્વની બાબતે ચર્ચા થાય.
  • ઘરનું વાતાવરણ સુખદ રહે.
  • નજીકના વ્યક્તિ સાથે મતભેદ થાય.
  • વિચાર્યું ન હોય તેવી વસ્તુ થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર –૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પરિવારનીજોડેઆનંદમયદિવસજાય
  • કોઈનેઉધારઆપવુંકેલેવુંનહીં
  • કોઈરચનાત્મકકાર્યથાય
  • જીવનસાથીનીમદદમળે
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર –૬
  • મિથુન (ક, છ, ઘ) :-
  • વિદ્યાર્થીઓનુંઅભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત થાય.
  • કોઈ સંબંધીતરફથી સારી ભેટ મળે.
  • વેપાર-ધંધામાંવધારોજણાય
  • નોકરી-ધંધામાંનવીતકમળે
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર –૯

 

  • કર્ક (ડ , હ) :-
  • ભાઈબહેનસહાયમાંગીશકે.
  • એવાવ્યક્તિજોડેમુલાકાતથાયજેનીતમેરાહજોતાહોય.
  • મહત્વપૂર્ણકામ અટકી શકે છે.
  • સફળતા મેળવવા સખત મહેનતકરવી પડે.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૪

 

  • સિંહ (મ , ટ) :-
  • કમિશન સંબંધિતકામમાં સાવધાની રાખો.
  • ખરાબટેવોથી દૂર રહેવું જોઈએ.
  • કોઈવ્યક્તિસાથેમતભેદનકરવો
  • ઓચિંતીકોઈલક્ષ્મીઆવે
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર –૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવારહસ્યબહારઆવે.
  • મિત્રતમારીલાગણીસમજે.
  • નવાકપડાનીખરીદીથાય.
  • કોઈરોકાણથીલાભથાય.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૬
  • તુલા (ર , ત) :-
  • સંતોષ કારક દિવસ રહે.
  • ભવિષ્ય માટેની યોજનાઓ બનાવી શકો.
  • બાળકથીફરિયાદરહે.
  • જીવનમાંનવાવળાંકઆવે.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર – ૯
  • વૃશ્વિક (ન, ય) :-
  • માથાનેલગતીસમસ્યારહે.
  • આધ્યાત્મિકતામાં રસ વધે.
  • જૂના પ્રોજેક્ટ સફ્ળતાપૂર્વક પૂર્ણ થાય.
  • અચાનકકોઈમહેમાનઆવે.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર – ૩

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સપનાસાકારકરવામહેનતકરો.
  • વેપારીવર્ગમાટેઉત્તમદિવસછે.
  • કામમાંસમર્પિત અને સચેત રહો.
  • વિવાદ થવાની શક્યતાઓ છે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૬
  • મકર (ખ, જ) :-
  • તમને કર્મચારીઓનો સહયોગ મળશે
  • તમારી આવકમાં વધારો થશે.
  • પ્રેમજેવી બીમારીથી દૂરરહેવું.
  • કોઈનીઈર્ષાકેનિંદાનકરવી.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર –૭
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સોનું ખરીદી શકો છો.
  • કામમાં વિલંબ થશે.
  • બિનજરૂરી ખર્ચ થશે.
  • નવીમાહિતીમળે.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ઉતાવળમાં ભૂલ થવાની શક્યતાઓ છે.
  • જિદ્દીસ્વભાવછોડવું.
  • અટકીગયેલીવાતઉકેલાય.
  • ધારેલીવ્યક્તિસાથેમિલનથાય.
  • શુભ કલર –ક્રીમ
  • શુભ નંબર –૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 

આ પણ વાંચો: છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?

આ પણ વાંચો: