કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 27 જાન્યુઆરી પોષ વદ તેરસ સોમવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. સ્વાતિ નક્ષત્ર બેઠું છે. સવારે 07.18 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.02 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે સફેદ રંગની વસ્તુઓનું દાન કરો.
- બારસનીસમાપ્તિ : સવારે૦૨:૨૮ સુધી. ડિસે-૨૮
તારીખ:- ૨૭-૧૨-૨૦૨૪, શુક્રવાર /માગશર વદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૩૯ થી ૦૯:૫૯ |
| અમૃત | ૦૯:૫૯ થી ૧૧:૨૦ |
| શુભ | ૧૨:૪૦ થી ૦૨.૦૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૨૧ થી ૧૧:૦૧ |
- મેષ (અ, લ , ઈ) :-
- મિત્રો સાથે મહત્વની બાબતે ચર્ચા થાય.
- ઘરનું વાતાવરણ સુખદ રહે.
- નજીકના વ્યક્તિ સાથે મતભેદ થાય.
- વિચાર્યું ન હોય તેવી વસ્તુ થાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર –૫
- વૃષભ (બ, વ, ઉ) :-
- પરિવારનીજોડેઆનંદમયદિવસજાય
- કોઈનેઉધારઆપવુંકેલેવુંનહીં
- કોઈરચનાત્મકકાર્યથાય
- જીવનસાથીનીમદદમળે
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૬
- મિથુન (ક, છ, ઘ) :-
- વિદ્યાર્થીઓનુંઅભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત થાય.
- કોઈ સંબંધીતરફથી સારી ભેટ મળે.
- વેપાર-ધંધામાંવધારોજણાય
- નોકરી-ધંધામાંનવીતકમળે
- શુભ કલર – પીળો
- શુભ નંબર –૯
- કર્ક (ડ , હ) :-
- ભાઈબહેનસહાયમાંગીશકે.
- એવાવ્યક્તિજોડેમુલાકાતથાયજેનીતમેરાહજોતાહોય.
- મહત્વપૂર્ણકામ અટકી શકે છે.
- સફળતા મેળવવા સખત મહેનતકરવી પડે.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૪
- સિંહ (મ , ટ) :-
- કમિશન સંબંધિતકામમાં સાવધાની રાખો.
- ખરાબટેવોથી દૂર રહેવું જોઈએ.
- કોઈવ્યક્તિસાથેમતભેદનકરવો
- ઓચિંતીકોઈલક્ષ્મીઆવે
- શુભ કલર –કાળો
- શુભ નંબર –૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- નવારહસ્યબહારઆવે.
- મિત્રતમારીલાગણીસમજે.
- નવાકપડાનીખરીદીથાય.
- કોઈરોકાણથીલાભથાય.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૬
- તુલા (ર , ત) :-
- સંતોષ કારક દિવસ રહે.
- ભવિષ્ય માટેની યોજનાઓ બનાવી શકો.
- બાળકથીફરિયાદરહે.
- જીવનમાંનવાવળાંકઆવે.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- માથાનેલગતીસમસ્યારહે.
- આધ્યાત્મિકતામાં રસ વધે.
- જૂના પ્રોજેક્ટ સફ્ળતાપૂર્વક પૂર્ણ થાય.
- અચાનકકોઈમહેમાનઆવે.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર – ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સપનાસાકારકરવામહેનતકરો.
- વેપારીવર્ગમાટેઉત્તમદિવસછે.
- કામમાંસમર્પિત અને સચેત રહો.
- વિવાદ થવાની શક્યતાઓ છે.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર –૬
- મકર (ખ, જ) :-
- તમને કર્મચારીઓનો સહયોગ મળશે
- તમારી આવકમાં વધારો થશે.
- પ્રેમજેવી બીમારીથી દૂરરહેવું.
- કોઈનીઈર્ષાકેનિંદાનકરવી.
- શુભ કલર –કાળો
- શુભ નંબર –૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સોનું ખરીદી શકો છો.
- કામમાં વિલંબ થશે.
- બિનજરૂરી ખર્ચ થશે.
- નવીમાહિતીમળે.
- શુભ કલર –લાલ
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ઉતાવળમાં ભૂલ થવાની શક્યતાઓ છે.
- જિદ્દીસ્વભાવછોડવું.
- અટકીગયેલીવાતઉકેલાય.
- ધારેલીવ્યક્તિસાથેમિલનથાય.
- શુભ કલર –ક્રીમ
- શુભ નંબર –૧
આ પણ વાંચો:
આ પણ વાંચો: છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?
આ પણ વાંચો:
