આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને સ્નાયુઓનો દુખાવો રહે, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 03 જાન્યુઆરી પોષ સુદ ચોથ શુક્રવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે.  ધનિષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 07.20 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.06 કલાકે થશે

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 03 જાન્યુઆરી પોષ સુદ ચોથ શુક્રવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે.  ધનિષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 07.20 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.06 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • આજે વિનાયકી ચોથ છે.
  • ચોથની સમાપ્તિ   :         રાત્રે ૧૧:૪૦ સુધી.

તારીખ   :-   ૦૩-૦૧-૨૦૨૫, શુક્રવાર / પોષ સુદ ચોથના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૮:૪૧ થી ૧૦:૦૨
અમૃત ૧૦:૦૨ થી ૧૧:૨૩
શુભ ૧૨:૪૩ થી ૦૨.૦૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૨૫ થી ૧૧:૦૪
  • મેષ (અ, લ , ઈ) :-
  • સ્નાયુઓનો દુખાવો રહે.
  • અંગત લાગણીઓ બહાર આવે.
  • પત્ની સાથે કોઈ મુદ્દે વિવાદ થાય.
  • તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬
  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • પ્રવાસના યોગ બને.
  • વેપારમાં પરિવર્તન લાવી શકાય.
  • ધાર્મિક યાત્રાના યોગ છે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭
  • મિથુન (ક, છ, ઘ) :-
  • સામાજિક ધાર્મિક કાર્ય થાય.
  • પરિવાર જનોની તબિયત સાચવવી.
  • કળાત્મક કાર્યોથી લાભ થાય.
  • વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮
  • કર્ક (ડ , હ) :-
  • કોઈ ઉપર વિશ્વાસ મુકવો નહિ.
  • મોસાળપક્ષથી લાભ જણાય.
  • પત્નીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.
  • શત્રુ પક્ષનો વિજય થશે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬
  • સિંહ (મ , ટ) :-
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • પરિવાર જોડે દિવસ પસાર થાય.
  • આજે તમે નવું વાહન ખરીદી શકો છો.
  • શેર માર્કેટવાળાને દિવસ સારો રહેશે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯
  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આમોદ-પ્રમોદમાં સમય જાય.
  • અચાનક ધન પ્રાપ્તિ થાય.
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • નાણાંનો પ્રવાહ વધે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪

 

  • તુલા (ર , ત) :-
  • કોઈ સારા સમાચાર મળે.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • વ્યાપારમાં ભાગીદારીથી લાભ થાય.
  • ભણવામાં મન લાગે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯
  • વૃશ્વિક (ન, ય) :-
  • માનસિક થાક અનુભવાય.
  • સમયનો વ્યય વધુ થાય.
  • આર્થીક મુશ્કેલી આવે.
  • કામના સ્થળે વખાણ થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કર્મચારી વર્ગને વાદ- વિવાદ થાય.
  • વડીલોનું ધ્યાન રાખવું.
  • કામકાજમાં વ્યસ્તતા જોવા મળે.
  • મનમાં થોડી અશાંતિ જોવા મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૯
  • મકર (ખ, જ) :-
  • આવકના સાધનોથી લાભ પ્રાપ્ત થશે.
  • કુટુંબના સદસ્યોનું ધ્યાન રાખવું.
  • નાણા રોકાતા પહેલાં સલાહ લેવી.
  • પ્રમોશન અથવા નવી નોકરીની તક મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • દિવસ આનંદમય જાય.
  • કોઈ કાર્યમાં વિલંબ થાય.
  • સામાજિક કાર્યોથી પ્રતિષ્ઠા વધે.
  • આર્થિક ક્ષેત્રમાં સફળતામળશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • સાસરા પક્ષથી સારા સમાચાર મળે.
  • ભાગ્યથી પ્રગતિ અને લાભ થશે.
  • જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગણેશજીના સ્વરૂપનું રહસ્ય શું તમે જાણો છો? જાણો વિઘ્નહર્તાના દિવ્ય સ્વરૂપને…

આ પણ વાંચો:શા માટે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે, જાણો તેની પાછળની દંતકથા…

આ પણ વાંચો:ભગવાન ગણેશની આ વ્રતકથાનું છે માહાત્મ્ય, પાંડવોએ ગુમાવેલ રાજ્ય મેળવ્યું પાછું