Ahmedabad News/ લાઈન રિપેરિંગને લઈને અમદાવાદના અનેક વિસ્તારમાં આવતીકાલે સાંજે પાણીકાપ

પશ્ચિમ, ઉત્તર, મધ્ય ઝોનમાં આવતીકાલે પાણી નહીં મળે

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : અમદાવાદના અનેક વિસ્તારમાં આવતીકાલે સાંજે પાણીકાપ રહેશે.કોતરપુર વોટર ડિસ્ટ્રીબ્યૂશન લાઇનમાં લિકેજ રિપેરિંગના કામને લઇ પાણી બંધ રહેશે. જેથી ઉત્તર પશ્ચિમ ઝોન , મધ્ય ઝોનમાં પાણી કાપ રહેશે અને આ વિસ્તારોમાં રહેતા લોકોને પાણી મળશે નહીં.મળતી માહિતી મુજબ, કોતરપુર વોટર ડિસ્ટ્રીબ્યૂશન લાઇનમાં લીકેજ હોવાથી અમદાવાદના અનેક વિસ્તારમાં આવતીકાલે સાંજે પાણીકાપ રહેશે.

આવતીકાલે લીકેજ દૂર કરવા વોટર લાઇન બંધ રહેશે. પશ્ચિમ, ઉત્તર, મધ્ય ઝોનમાં આવતીકાલે પાણી નહીં મળે. 5 ફેબ્રુઆરીથી પાણીના જથ્થા મુજબ પાણી મળશે.પાણી કાપને લઈને આજે અમદાવાદીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડશે. શહેરમાં પાણીકાપની સમસ્યા સર્જાવા પાછળનું મુખ્ય કારણ મેઇન લાઇનમાં લિકેજ રિપેરિંગની કામીગીરી છે. જેથી કોતરપુર વોટર ડીસ્ટીબ્યુંશન સેન્ટર માં લાઈનમાં લીકેજ નાં કારણે પાણી પુરવઠો નહી મળે.

આવતીકાલે લીકેજ દૂર કરવા વોટર લાઈન શટ ડાઉન રહેશે. આવતીકાલ સાંજે પશ્ચિમ ઝોન ઉત્તર ઝોન અને મધ્ય ઝોનમાં પાણીનો પુરવઠો નહી મળે. 5 ફેબ્રુઆરીએ સવારે હયાત પાણીના જથ્થા મુજબ પાણી મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા મનપાની સામાન્ય સભામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ મુદ્દે તોફાની માહોલ સર્જાયો

આ પણ વાંચો:ડોદરાની સ્કૂલને બોમ્બ ધમકી: મેઈલનો તમિલનાડુ સાથે સંબંધ ?

આ પણ વાંચો:વડોદરામાં વિવિધ માર્ગ અકસ્માતમાં પાંચનાં મોત