કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 12 ફેબ્રુઆરી મહા સુદ પૂનમ બુધવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. આશ્લેષા નક્ષત્ર બેઠું છે. સવારે 07.14 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.33 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
ઓમ ગં ગણપતે નમ: મંત્રનો જાપ કરવો. પૂનમની સમાપ્તિ: સાંજે ૦૭:૨૨ સુધી.
- તારીખ :- ૧૨-૦૨-૨૦૨૫, બુધવાર/ મહા સુદ પૂનમ ના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૧૪ થી ૦૮:૪૦ |
| અમૃત | ૦૮:૪૦ થી ૧૦:૦૪ |
| શુભ | ૧૧:૨૯ થી ૧૨.૫૩ |
| લાભ | ૦૫:૦૮ થી ૦૬:૩૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૦૮ થી ૦૯:૪૩ |
| અમૃત | ૦૯:૪૩ થી ૧૧:૧૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- વિનમ્ર બનવાની જરૂર છે.
- તમારા વખાણ થાય.
- ધ્યાન રાખવાની ખાસ જરૂર છે.
- મહત્વના કામમાં મોડું થાય.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- બિનજરૂરી ચિંતા ન કરવી.
- બોલવા પર ધ્યાન આપો.
- કાર્યક્ષેત્ર માં મુશ્કેલી આવી શકે.
- બાળકો સાથે દિવસ આનંદમય જાય.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૮
- મિથુન (ક, છ, ઘ) :-
- વિવિધ સ્થળેથી આકર્ષક લાભ માણી શકો.
- પ્રવાસના યોગ પ્રબળ બને.
- નજીકની કોઈ વ્યક્તિ સાથે સમય સારો જાય.
- અતિથિ ઘરે આવી શકે છે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર –૭
- કર્ક (ડ, હ) :-
- દિવસ ચિંતામાં પસાર થાય.
- ઓચિંતા ખર્ચ થાય.
- એકાન્તમાં દિવસ પસાર કરવાનું મન થાય.
- મતભેદનો સામનો કરવો પડે.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૫
- સિંહ (મ, ટ) :-
- કોઈ રોકાણ સમજદારી પૂર્વક કરવું.
- તમારા પ્રિયપાત્ર સાથે સમય સારો જાય.
- વિલંબમાં પડેલ કાર્ય પૂર્ણ થાય.
- જીવાસાથીંજોડે દિવસ સારો જાય.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૪
- કન્યા (પ, ઠ, ણ) :-
- નિરાંત અનુભવાય.
- ધન લાભ થાય.
- ચિંતા દૂર કરવી.
- મિત્રો તરફથી ફાયદો થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર –૯
- તુલા (ર , ત) :-
- સફળતા ખુશી લાવે.
- પ્રયાસમાં સફળતા મળે.
- સમાજમાં તમારા વખાણ થાય.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- કામમાં દેખાડો કરવાનું ટાળો.
- સંતાન પર ગર્વ અનુભવાય.
- કોઈને મદદરૂપ થવાય.
- પગથીયા ઉતરવામાં ધ્યાન રાખવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- વેપારમાં મોટો કોન્ટ્રાક્ટ મળશે.
- ધ્યાન અને યોગ થી ફાયદો થાય.
- પ્રમોશનની તક મળે.
- સબંધો મજબૂત બને.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- મકર (ખ, જ) :-
- ધન અને બળના વિચાર આવે.
- વેપારમાં નવા ફેરફાર થાય.
- નવો પ્રેમ મળે.
- પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખો.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નવી ખરીદી થાય.
- લઘુ ઉદ્યોગો વાળાને ફાયદો થાય.
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- તમારા માટે નવી યોજના બને.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વિવાહિત જીવનમાં પ્રેમ આકર્ષણ વધશે.
- ભૂતકાળ યાદ ન કરવું.
- વિદેશથી લાભ થાય.
- સલાહ લઈને કાર્ય કરવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
આ પણ વાંચો:હીરો કોને ધારણ કરવો જોઈએ, કયો સમય ગણાય છે ઉચિત
આ પણ વાંચો:પરવાળું રત્ન પહેરવાથી મંગળ ગ્રહ મજબૂત થાય છે? કઈ રાશિના લોકો માટે ગણાય છે હિતાવહ
આ પણ વાંચો:કેતુનું લસણિયું કોણ ધારણ કરી શકે છે? શું કહે છે નિયમો
