કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 24 ફેબ્રુઆરી મહા વદ અગિયારસ સોમવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. પૂર્વાષાઢા નક્ષત્ર બેઠું છે. સવારે 07.05 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.40 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø આજે વિજયા એકાદશી છે.વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરવો. અગિયારસની સમાપ્તિ : બપોરે ૦૧:૪૮ સુધી.
- તારીખ :- ૨૪-૦૨-૨૦૨૫, સોમવાર / મહા વદ અગિયારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૦૫ થી ૦૮:૩૨ |
| શુભ | ૧૦:૦૦ થી ૧૧:૨૬ |
| લાભ | ૦૩:૪૬ થી ૦૫.૧૩ |
| અમૃત | ૦૫:૧૩ થી ૦૬:૪૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૯ થી ૧૨:૫૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- જમીન-મકાન થી ફાયદો થાય.
- કાર્યમાં વિલંબ આવે.
- મતભેદ થાય તો મગજ શાંત રાખવું.
- દુઃખમાં સાચી સમજણ છે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૧
- વૃષભ (બ, વ, ઉ) :-
- ગભરાવવું નહિ.
- મોટી પ્રાપ્તિ તરફ આગળ વધો.
- યોગ અને ધ્યાનથી ફાયદો જણાય.
- પ્રેમમાં નવી આશા જાગે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- મિથુન (ક, છ, ઘ) :-
- નવી ભેટ સોગાદો મળે.
- નિસ્વાર્થ સેવા થાય.
- જીવન ની અગત્યતા સમજાય.
- બેંક ને લગતા કામ પૂર્ણ થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- ધાર્મિક કાર્ય થાય.
- મોસાળ પક્ષથી ફાયદો થાય.
- મગજને શાંતિ મળે.
- વેપારમાં મતભેદ થાય.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- પરિવારથી ફાયદો જણાય.
- માનસિક શાંતિ મળે.
- જલ્દી થાક લાગે.
- ખોટી ચિંતા છોડી દેવી.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૯
- કન્યા (પ , ઠ, ણ) :-
- પગનો દુખાવો રહ્યા કરે.
- નવા સંકેત મળે.
- આજ્ઞા ચક્રનું પાલન કરવું.
- નવા સામાજિક કાર્ય થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૨
- તુલા (ર , ત) :-
- ચહેરા પર સ્મિત આખો દિવસ રહે.
- ભક્તિ માર્ગમાં દિવસ જાય.
- અન્યની ટીકા ન કરવી.
- કોઈ ભેટ મળી શકે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- દિવસ આનંદમય જાય.
- ઘરે કોઇ મહેમાન આવે.
- લોકોની ઈર્ષા દૂર થાય.
- પ્રેમ સંબંધમાં વધારો થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- મોટી યોજના બને.
- મગજ તણાવમાં રહે.
- કોઈ ત્રીજી વ્યક્તિ ના કારણે મતભેદ થાય.
- ઓચિંતી કોઈ ખરીદી થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવી.
- નવા કાર્યો થાય.
- ખાસ મિત્ર સાથે પ્રવાસ થાય.
- બચાવેલું ધન કામમાં આવે
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મગજ શાંત રહે.
- સંતાન દ્વારા ધનલાભ થાય.
- ઓચિંતા કોઈ મુલાકાત થાય.
- તબિયતમાં સાચવવું.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- મીન (દ, ચ, ઝ, થ) :-
- સ્વસ્થ રહેવાય.
- સાવચેત રહેવાની જરૂર છે.
- જીવનમાંથી ગયેલી વ્યક્તિ પાછી આવે.
- જરૂરિયાતો પૂર્ણ ન થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૯
આ પણ વાંચો:શિવની પૂજા વખતે નાગ સ્તોત્રનો પાઠ કરવાથી મળશે પિતૃદોષમાંથી મુક્તિ
આ પણ વાંચો:ક્યારે આવશે મહાશિવરાત્રિ? જાણો તિથિ, મુહૂર્ત અને મહત્વ
આ પણ વાંચો: શનિપ્રદોષ પર શિવજીને અર્પણ કરો આ વસ્તુઓ, શનિદેવ પણ પ્રસન્ન થશે
