આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે વિષ્ણુનો પાઠ કરવો, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 24 ફેબ્રુઆરી મહા વદ અગિયારસ સોમવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. પૂર્વાષાઢા નક્ષત્ર બેઠું છે. સવારે 07.05 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.40 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ:  આજે 24 ફેબ્રુઆરી મહા વદ અગિયારસ સોમવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. પૂર્વાષાઢા નક્ષત્ર બેઠું છે. સવારે 07.05 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.40 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø આજે વિજયા એકાદશી છે.વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરવો.                    અગિયારસની સમાપ્તિ     :   બપોરે ૦૧:૪૮ સુધી.

  • તારીખ :-        ૨૪-૦૨-૨૦૨૫, સોમવાર / મહા વદ અગિયારસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૭:૦૫ થી ૦૮:૩૨
શુભ ૧૦:૦૦ થી ૧૧:૨૬
લાભ ૦૩:૪૬ થી ૦૫.૧૩
અમૃત ૦૫:૧૩ થી  ૦૬:૪૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૯ થી ૧૨:૫૨
  • મેષ (અ, લ , ઈ) :-
  • જમીન-મકાન થી ફાયદો થાય.
  • કાર્યમાં વિલંબ આવે.
  • મતભેદ થાય તો મગજ શાંત રાખવું.
  • દુઃખમાં સાચી સમજણ છે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ગભરાવવું નહિ.
  • મોટી પ્રાપ્તિ તરફ આગળ વધો.
  • યોગ અને ધ્યાનથી ફાયદો જણાય.
  • પ્રેમમાં નવી આશા જાગે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯
  • મિથુન (ક, છ, ઘ) :-
  • નવી ભેટ સોગાદો મળે.
  • નિસ્વાર્થ સેવા થાય.
  • જીવન ની અગત્યતા સમજાય.
  • બેંક ને લગતા કામ પૂર્ણ થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર –  ૭
  • કર્ક (ડ , હ) :-
  • ધાર્મિક કાર્ય થાય.
  • મોસાળ પક્ષથી ફાયદો થાય.
  • મગજને શાંતિ મળે.
  • વેપારમાં મતભેદ થાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • પરિવારથી ફાયદો જણાય.
  • માનસિક શાંતિ મળે.
  • જલ્દી થાક લાગે.
  • ખોટી ચિંતા છોડી દેવી.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • પગનો દુખાવો રહ્યા કરે.
  • નવા સંકેત મળે.
  • આજ્ઞા ચક્રનું પાલન કરવું.
  • નવા સામાજિક કાર્ય થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૨
  • તુલા (ર , ત) :-
  • ચહેરા પર સ્મિત આખો દિવસ રહે.
  • ભક્તિ માર્ગમાં દિવસ જાય.
  • અન્યની ટીકા ન કરવી.
  • કોઈ ભેટ મળી શકે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • દિવસ આનંદમય જાય.
  • ઘરે કોઇ મહેમાન આવે.
  • લોકોની ઈર્ષા દૂર થાય.
  • પ્રેમ સંબંધમાં વધારો થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મોટી યોજના બને.
  • મગજ તણાવમાં રહે.
  • કોઈ ત્રીજી વ્યક્તિ ના કારણે મતભેદ થાય.
  • ઓચિંતી કોઈ ખરીદી થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવી.
  • નવા કાર્યો થાય.
  • ખાસ મિત્ર સાથે પ્રવાસ થાય.
  • બચાવેલું ધન કામમાં આવે
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મગજ શાંત રહે.
  • સંતાન દ્વારા ધનલાભ થાય.
  • ઓચિંતા કોઈ મુલાકાત થાય.
  • તબિયતમાં સાચવવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • સ્વસ્થ રહેવાય.
  • સાવચેત રહેવાની જરૂર છે.
  • જીવનમાંથી ગયેલી વ્યક્તિ પાછી આવે.
  • જરૂરિયાતો પૂર્ણ ન થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શિવની પૂજા વખતે નાગ સ્તોત્રનો પાઠ કરવાથી મળશે પિતૃદોષમાંથી મુક્તિ

આ પણ વાંચો:ક્યારે આવશે મહાશિવરાત્રિ? જાણો તિથિ, મુહૂર્ત અને મહત્વ

આ પણ વાંચો: શનિપ્રદોષ પર શિવજીને અર્પણ કરો આ વસ્તુઓ, શનિદેવ પણ પ્રસન્ન થશે