કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 25 માર્ચ ફાગણ વદ અગિયારસ મંગળવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. શ્રાવણ નક્ષત્ર બેઠું છે. સવારે 06.40 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.52 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· આજે પાપમોચિની અગિયારસ છે.· અગિયારસની સમાપ્તિ સવારે ૦૩:૪૮ સુધી. માર્ચ-૨૬
- તારીખ :- ૨૫-૦૩-૨૦૨૫, મંગળવાર / ફાગણ વદ અગિયારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૪ થી ૧૨:૪૫ |
| અમૃત | ૧૨:૪૫ થી ૦૨:૧૭ |
| શુભ | ૦૩:૪૮ થી ૦૫:૨૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૨૦ થી ૦૯:૪૮ |
| શુભ | ૧૧:૧૮ થી ૧૨:૪૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- મિત્રોથી લાભ થાય .
- કોઈ નવા કાર્યની વાત આગળ વધે.
- વરિષ્ઠ સભ્યનો સહયોગ મળે.
- ગંભીર રોગથી રાહત મળશે.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
- નવી વ્યક્તિનું આગમન થાય.
- ભાઈ -બહેનથી ફાયદો થાય.
- સતર્ક અને સાવધ રહેવું
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- મગજ શાંત રાખવાની ખાસ જરૂર છે.
- મોસાળ પક્ષથી લાભ થાય.
- સમસ્યાઓનો સામનો કરવો પડશે.
- અકસ્માત થઈ શકે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- માનસિક શાંતિ મળે..
- રોકાણમાં લાભ થાય.
- પરિવારના સભ્યો સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- દાન પુણ્ય થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- સિંહ (મ , ટ) :-
- સપના સાકાર થાય.
- લાભ થવાની શક્યતા છે.
- ગુસ્સા પર કાબુ રાખવો.
- રાજનીતિમાં મહત્વની જવાબદારીમળે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- જીવનસાથી જોડે આનંદમય દિવસ જાય.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- નવા કાર્યમાં વધારો થાય.
- બિનજરૂરી વાદ-વિવાદ થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- સગા -સબંધી જોડે આનંદમય દિવસ જાય.
- નવા ખર્ચ થાય.
- વિદ્યાર્થીઓને ભણવા ઘરથી દૂર જવું પડે.
- વિદેશ જવાની ઈચ્છા પૂરી થશે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૧
- વૃશ્વિક (ન, ય) :-
- બાળકનું ધ્યાન રાખવું.
- ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
- કામમાં રસ ઓછો લાગશે.
- ખેડૂતોને પૈસા અને સન્માન બંને મળશે.
- શુભ કલર –નારંગી
- શુભ નંબર – ૭
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- રોકાનમાં ફાયદો જણાય.
- શેર બજારમાં ધ્યાન રાખવું.
- પ્રવાસના યોગ પ્રબળ બને.
- સંતોષ રાખવો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- આળસમાં દિવસ જાય.
- માતા -પિતાનું ધ્યાન રાખવું.
- લોકો સામે લાગણીઓ વ્યક્ત કરવાનું ટાળો.
- કામમાં બેદરકારી મોંઘી પડે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- લાંબા સમયથી બાકી રહેલ કાર્ય પૂર્ણ થાય.
- માથામાં દુઃખાવો રહે.
- લગ્નજીવનમાં નવો વળાંક આવે.
- નકારાત્મક વિચારો હાવી ન થવા દો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮
- મીન (દ, ચ, ઝ, થ) :-
- સાંજે કોઈ નવી સવાર જોવા મળે.
- બાકી નીકળેલ લેણું પાછુ આવે.
- દિવસ આખો વ્યસ્ત રહો.
- તમે નવી વાતની રજુઆત કરી શકો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૮
આ પણ વાંચો:આ દિવસે માંગમાં સિંદૂર પુરવાથી બચવું, જાણો કેમ…
આ પણ વાંચો:વાસ્તુ મુજબ 3 વસ્તુઓ ભેટ આપવાથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ
