Not Set/ રવિ પુજારીના સગરીત થાઇલેન્ડમાંથી ચંદ્રેશ પટેલની ધપરકડ, ગુરુવારે હવાઇમાર્ગે ગુજરાત લાવવામાં આવશે

અમદાવાદઃ  બોરસદના કોર્પોરેટર પ્રજ્ઞેશ પટેલ પર બે શખ્સોએ ગોળીબાર કર્યો હતો. આ મામલે ગુજરાત ATS દ્વારા તપાસ હાથ ધરવમાં આવી હતી. જેમા ATS ને મોટી સફળતા મળી હતી. આ મામલે પ્રજ્ઞેશ પટેલની ગેંગસ્ટર રવિ પુજારીને સોપારી આપનાર મુખ્ય આરોપી ચંદ્રેશ પટેલની થાઇલેન્ડના પ્રાટનુમ વિસ્તારમાંથી એક હોટેલમાંથી ધરપકડ કરવામાં આવી છે. સેન્ટ્રલ એજન્સીઓની મદદથી આરોપી ચંદ્રેશની ધરપકડ […]

Uncategorized

અમદાવાદઃ  બોરસદના કોર્પોરેટર પ્રજ્ઞેશ પટેલ પર બે શખ્સોએ ગોળીબાર કર્યો હતો. આ મામલે ગુજરાત ATS દ્વારા તપાસ હાથ ધરવમાં આવી હતી. જેમા ATS ને મોટી સફળતા મળી હતી. આ મામલે પ્રજ્ઞેશ પટેલની ગેંગસ્ટર રવિ પુજારીને સોપારી આપનાર મુખ્ય આરોપી ચંદ્રેશ પટેલની થાઇલેન્ડના પ્રાટનુમ વિસ્તારમાંથી એક હોટેલમાંથી ધરપકડ કરવામાં આવી છે. સેન્ટ્રલ એજન્સીઓની મદદથી આરોપી ચંદ્રેશની ધરપકડ કરવામાં આવી છે. આવતીકાલ સવાર સુધીમાં તેને વિમાન માર્ગે અમદાવાદમાં લવવામાં આવશે.