જમ્મુ કાશ્મીરમાં હાઇવે પર આતંકી હુમલો થયો જેમાં ७ ગુજરાતી યાત્રિકોના મોત નીપજ્યા છે. બે વ્યક્તિ ના ઘટનાસ્થળે મોત નીપ્જ્યાં જયારે બીજા ૫ સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હતા. અને ૧૨ યાત્રિક ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલો અનંતનાગ જીલ્લા માં થયો છે. હુમલો ૩ અલગ અલગ જગ્યા એ થયો છે જેમાં પોલીસ વાન પર પણ હુમલો થયો છે. જેમાં ૩ પોલીસ કર્મી ઘાયલ થયા છે. શ્રીનગર જમ્મુ હાઇવે બંધ કરાયો છે.જયારે સુરત ના ૩૨ યાત્રિકો સુરક્ષિત હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
Not Set/
અમરનાથ યાત્રિકો પર આતંકી હુમલો
જમ્મુ કાશ્મીરમાં હાઇવે પર આતંકી હુમલો થયો જેમાં ७ ગુજરાતી યાત્રિકોના મોત નીપજ્યા છે. બે વ્યક્તિ ના ઘટનાસ્થળે મોત નીપ્જ્યાં જયારે બીજા ૫ સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હતા. અને ૧૨ યાત્રિક ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલો અનંતનાગ જીલ્લા માં થયો છે. હુમલો ૩ અલગ અલગ જગ્યા એ થયો છે જેમાં પોલીસ વાન પર પણ હુમલો […]
