Not Set/ કેવી રહેશે આપની 18/08/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 18 ઓગસ્ટ 2020, મંગળવાર તિથિ – શ્રાવણ વદ 14 રાશિ –  કર્ક (ડ,હ) નક્ષત્ર – મઘા યોગ – શિવ કરણ – બાલવ દિન વિશેષ – સવારનું લાભ ચોઘડીયું – 11.08 થી 12.43 ( […]

Uncategorized
 
 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 18 ઓગસ્ટ 2020, મંગળવાર
  2. તિથિ – શ્રાવણ વદ 14
  3. રાશિ –  કર્ક (ડ,હ)
  4. નક્ષત્ર – મઘા
  5. યોગ – શિવ
  6. કરણ – બાલવ

દિન વિશેષ –

  • સવારનું લાભ ચોઘડીયું – 11.08 થી 12.43

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • રાજકીય ક્ષેત્રે સફળતા
  • દસ્તાવેજી કાર્યો થાય
  • વિદ્યાર્થીમિત્રો માટે અભ્યાસમાં લાભ
  • સરકારી ક્ષેત્રે સફળતા

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • પરિવારમાં પૈસા મામલે મતભેદ થઈ શકે
  • લેખન-વાંચન થાય
  • ગળાની તકલીફથી સાવધાન
  • નાણાંકીય આયોજન મુખ્ય રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • માર્કેટીંગ પ્રબળ બને
  • ધન લાભ થઈ શકે
  • શત્રુપીડાથી સાવધાન
  • આવક-જાવક સરભર થઈ રહેશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • અભ્યાસ કરવાની ઇચ્છા વધે
  • મન વધુ સૂક્ષ્મ ચિંતન કરે
  • મિત્રો સાથે મેળાપ થાય
  • પ્રેમીજન સાથે સંયમ રાખજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • વેપારમાં લાભ
  • સંબંધીઓ દ્વારા આવક વધે
  • આરોગ્ય ક્ષેત્રે જોડાયેલાને લાભ
  • પ્રતિષ્ઠામાં ઉમેરો થઈ શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • હોસ્પિટલની મુલાકાત થાય
  • આરોગ્યકર્મી માટે સરળતા રહે
  • કાર્યક્ષેત્રે પ્રેમ સંબંધ બંધાઈ શકે
  • સંતાન બાબતે ચિંતા સતાવે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • ભાગ્યનો સાથ મળી જાય
  • વેપારમાં લાભ
  • રાજકીય ક્ષેત્રે લાભ
  • સ્થાનાંતરના યોગ છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • પ્રાચીન સ્થળોનો પ્રવાસ થાય
  • આરોગ્ય જાળવજો
  • ખોટા કકળાટથી દૂર રહેવું
  • તમે વધારે હિંમતવાન બની રહ્યા છો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • માતા સાથે મતભેદ ન કરવો
  • ધર્મકાર્યો થાય
  • જીવનસાથી સાથે મતભેદ થઈ શકે
  • ખોટા આવેગથી દૂર રહેવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • સુમેળ મળશે
  • પીઢ વડીલો દ્વારા લાભ
  • સંતાન સાથે મતભેદ ટાળવા
  • પેટની બીમારીથી સાવધ રહેવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • ભાડાની આવક વધે
  • કમિશન-દલાલી મળી જાય
  • મનોરંજન સાથેનાને લાભ
  • મેડીકલ ક્ષેત્રે જોડાયેલાને લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • કાર્યમાં સફળતા મળે
  • મુલાકાત ફળદાયી નિવડે
  • વડીલ રાજકારણીથી લાભ
  • ઘરમાં પાર્ટી જેવું વાતાવરણ જામે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – ગણેશ સહસ્રનામાવલીનો પાઠ કરવો

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન