Not Set/ દેશભરમાં આજે મુસ્લિમ ધર્મના પવિત્ર પર્વ ઇદ-ઉલ-ફીત્રની ઉજવણી

રવિવારે રાત્રે ચાંદ દેખાતા દેશભરમાં આજે મુસ્લિમ ધર્મના પવિત્ર પર્વ ઇદ-ઉલ-ફીત્રની ઉજવણી કરવામાં આવી રહી છે.. મુસ્લિમ બિરાદરોએ મસ્જિદમાં ઈદની ખાસ નમાજ અદાકરી એકબીજાને ગળે મળી ઈદમુબારક પાઠવ્યા હતા. ત્યારે ઈદને લઈને દિલ્હીની જામા મસ્જીદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. અને નમાજ અદા કરીને એકબીજાને ઈદની શુભકામના પાઠવી હતી.. મુસ્લિમ બિરાદરો એકબીજાના ઘરે […]

Uncategorized

રવિવારે રાત્રે ચાંદ દેખાતા દેશભરમાં આજે મુસ્લિમ ધર્મના પવિત્ર પર્વ ઇદ-ઉલ-ફીત્રની ઉજવણી કરવામાં આવી રહી છે.. મુસ્લિમ બિરાદરોએ મસ્જિદમાં ઈદની ખાસ નમાજ અદાકરી એકબીજાને ગળે મળી ઈદમુબારક પાઠવ્યા હતા. ત્યારે ઈદને લઈને દિલ્હીની જામા મસ્જીદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. અને નમાજ અદા કરીને એકબીજાને ઈદની શુભકામના પાઠવી હતી.. મુસ્લિમ બિરાદરો એકબીજાના ઘરે જઈને તેમજ ઈદમિલનના કાર્યક્રમો યોજીને પણ ઈદમુબારક પાઠવશે અને વર્ષ દરમિયાન થયેલી ભૂલોને માફ કરી શુભેરછાઓ પાઠવશે. છેલ્લા એક મહિનાથી રમજાન માસ દરમિયાન રોજા રાખીને આખો મહિનો અલ્લાહની ઈબાદત કરી હતી. જે રોજા હવે પૂર્ણ થયા છે.