Not Set/ ઈદ-ઉલ-ફિત્ર નિમિતે પ્રધાનમંત્રી તથા રાષ્ટ્રપતિ એ પાઠવી શુભેચ્છા

દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી થઈ રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહુ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામના પાઠવી છે..ટ્વીટર પર શુભકામના પાઠવતા તેમણે લખ્યું છે કે પવિત્ર રમજાન મહિના બાદ મનાવવામાં આવી રહેલી ઈદ સમાજમાં ભાઈચારા અને સોહાર્દ નું પ્રતીક છે. તો બીજી તરફ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આ શુભ દિવસે એવી આશા વ્યક્ત કરી છે કે ઈદ […]

Uncategorized

દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી થઈ રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહુ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામના પાઠવી છે..ટ્વીટર પર શુભકામના પાઠવતા તેમણે લખ્યું છે કે પવિત્ર રમજાન મહિના બાદ મનાવવામાં આવી રહેલી ઈદ સમાજમાં ભાઈચારા અને સોહાર્દ નું પ્રતીક છે. તો બીજી તરફ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આ શુભ દિવસે એવી આશા વ્યક્ત કરી છે કે ઈદ તમામ લોકોના જીવનમાં સમૃદ્ધિ લાવશે અને એકતા અને ભાઈચારામાં આપણા વિશ્વાસ ને સુદ્રઢ કરશે જે ભારતનો સાંસ્કૃતિક વારસો રહ્યો છે.