ભારતમાં, કોવિડ-19 નાં 61,267 નવા કેસ મંગળવાર, ઓક્ટોબરનાં રોજ છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા છે. 25 ઓગસ્ટ પછી આ બન્યું છે, જ્યારે નવા કેસો બહુ ઓછા છે. એટલે કે, 25 ઓગસ્ટ પછીથી સૌથી ઓછા કેસ નોંધાયા છે.
25 ઓગસ્ટનાં રોજ, ભારતમાં 60,975 નવા કેસ નોંધાયા હતા. એક જ દિવસમાં કોરોના વાયરસને કારણે 884 લોકોનાં મોત નીપજ્યાં. આ સાથે, દેશમાં કુલ કોરોના કેસ વધીને 66,85,082 પર પહોંચી ગયા છે. આ છેલ્લા 24 કલાકમાં 75,787 દર્દીઓ પણ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં, દેશમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો 1,03,569 રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી, સતત દેશમાં ઠીક થતા દર્દીઓની સંખ્યા નવા સંક્રમણનાં મામલાથી વધુ રહી રહ્યો છે. અત્યાર સુધીમાં, દેશમાં કુલ ઠીક દર્દીઓની સંખ્યા 56,62,490 થઇ ચુકી છે.
India reports a spike of 61,267 new #COVID19 cases & 884 deaths in the last 24 hours.
Total case tally stands at 66,85,083 including 9,19,023 active cases, 56,62,491 cured/discharged/migrated cases & 1,03,569 deaths: Union Health Ministry pic.twitter.com/coF70IhRHt
— ANI (@ANI) October 6, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
