Not Set/ કૉંગ્રેસ નબળી નથી પણ કૉંગ્રેસીઓ નબળા છે, બીજેપીએ કરી કૉંગ્રેસની કોપીઃ ભરતસિંહ સોલંકી

અમદાવાદઃ કોંગ્રેસ નબળી નથી પણ કૉંગ્રેસીઓ નબળા છે આ નિવેદન કોઇ વિરોધીઓએ નહી પણ ખુદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આપ્યું છે. અમદાવાદ પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમયે ધ્વજ વંદન કર્યા બાદ કાર્યકર્તાઓને સંબોધન કરતી વખતે આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કૉંગ્રેસને મજબૂત થવાની જરૂર છે. જો કૉંગ્રસ એક થઇને ચૂંટમી લડે તો ભાજપનો […]

Uncategorized

અમદાવાદઃ કોંગ્રેસ નબળી નથી પણ કૉંગ્રેસીઓ નબળા છે આ નિવેદન કોઇ વિરોધીઓએ નહી પણ ખુદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આપ્યું છે. અમદાવાદ પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમયે ધ્વજ વંદન કર્યા બાદ કાર્યકર્તાઓને સંબોધન કરતી વખતે આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કૉંગ્રેસને મજબૂત થવાની જરૂર છે. જો કૉંગ્રસ એક થઇને ચૂંટમી લડે તો ભાજપનો ભુક્કો બોલી જાય. ભાજપ ડરી ગઇ છે એટલે જ કૉંગ્રેસની આદિવાસી યાત્રાની કોપી કરી રહી છે. આપણે નાના મોટા મતભેદો અને ઇગોને વધુ મહત્વ આપીએ છીએ. જેના લીધે કૉંગ્રેસ પાછળ રહી ગઇ છે. કૉંગ્રેસ મુક્ત ભારત નહી પણ