આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે ગણેશજીની આરાધના કરવી, જાણો તમારૂં આજનું રાશિફળ

આજે 01 મે વૈશાખ સુદ ચોથ ગુરુવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે.  મૃગશીર્ષ  નક્ષત્ર બેઠું છે. સવારે 06.00 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.20 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 01 મે વૈશાખ સુદ ચોથ ગુરુવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે.  મૃગશીર્ષ  નક્ષત્ર બેઠું છે. સવારે 06.00 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.20 કલાકે થશે.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üબપોરે ૧૨:૧૦ થી બપોર ૦૧:૦૨ સુધી.       ü બપોરે ૦૨.૧૪ થી બપોરે ૦૩.૫૧ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે વિનાયકી ચોથ છે.

ચોથની સમાપ્તિ      :        સવારે ૧૧:૨૨ સુધી.

તારીખ   :-    ૦૧-૦૫-૨૦૨૫, ગુરુવાર / વૈશાખ સુદ ચોથના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૦૬ થી ૦૭:૪૪
લાભ ૧૨:૩૬ થી ૦૨:૧૪
અમૃત ૦૨:૧૪ થી ૦૩.૫૧
શુભ ૦૫:૨૯ થી ૦૭:૦૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૦૬ થી ૦૮:૨૯
  • મેષ (અ, લ , ઈ) :-
  • સંપૂર્ણ આરામ કરવો.
  • દુનિયાની ભીડમાં ખોવાઈ જવાય.
  • ધંધામાં લાભ અને સમૃધ્ધિ આવે.
  • રોમેન્ટિક ટ્રીપ પર જવાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • દિનચર્યામાં વ્યસ્તતા રહેશે.
  • મહેનતનું પરિણામ મળે.
  • કાર્યક્ષેત્રમાં સફળતા મળે.
  • મનમાં ભરાયેલું બહાર આવે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૨
  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈ ફંકશનનું આમંત્રણ મળે.
  • નિર્ણય લેવામાં ભૂલો થઈ શકે.
  • માનસિક સ્વાસ્થ જાળવવું.
  • પૈસાની અગત્યતા સમજાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • મનગમતું કાર્ય થાય.
  • કામના સ્થળે વખાણ થાય.
  • નવા રહસ્યો બહાર આવી શકે છે.
  • તમારા નિર્ણયને પ્રાધાન્ય આપો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • મૂડી રોકાણ માટે નવી તક મળે.
  • જીવનસાથી જોડે મતભેદ થાય.
  • સમજદારીપૂર્વક ઉકેલ શોધી શકો.
  • કામમાં બેદરકારી ન રાખવી.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ઊર્જાનો અભાવ અનુભવશો.
  • નજીકના લોકો તમને મદદ કરશે.
  • આર્થિક ઓચિંતો ફાયદો થાય.
  • કોઈ સફળતા મળે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર , ત) :-
  • વેપારી વર્ગને ફાયદો જણાય.
  • એકલા સમય પસાર કરવાનું મન થાય.
  • વેપારમાં ભાગીદારીથી લાભ મળશે.
  • ખાસ વ્યક્તિ સાથે સંબંધ ગાઢ બને.
  • શુભ કલર – જપોપટી
  • શુભ નંબર – ૩
  • વૃશ્વિક (ન, ય) :-
  • પરિવાર સાથે સારો સમય પસાર કરો.
  • નવી મિત્રતા કે સંબંધો બંધાઈ શકે.
  • ટીમ વર્ક સફળતા અપાવશે.
  • સલાહ લીધા વગર કાર્ય ન કરવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • વ્યવહારો સરળતાથી પૂર્ણ થશે.
  • ભાવનાત્મક રીતે મજબૂત બનો.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • લોકો પાસે અપેક્ષા ન રાખવી.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧
  • મકર (ખ, જ) :-
  • મુશ્કેલીમાં હિંમત ન હારવી.
  • યોજનામાં સફળતા મળે.
  • બીજા જોડે લાગણી બંધાય.
  • લોકોનો સહકાર મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૯
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નવા પ્રોજેક્ટમાં સફળતા મળશે.
  • દરેકના અભિપ્રાયને માન આપો.
  • બાળપણની યાદ તાજી થાય.
  • ભાઈ બહેનથી ફાયદો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • દ્રષ્ટિકોણ બદલાયા કરે.
  • હળવાશની પણ અનુભવો.
  • લોકોને માફ કરવાનું ભૂલતા નહિ.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૫

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રવિવારના દિવસે ભગવાન સૂર્યની આ રીતે પૂજા કરો અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવો

આ પણ વાંચો: નવરાત્રિના પ્રથમ દિવસે આ ગ્રહોની યુતિ ધનવાન બનાવી શકે છે…

આ પણ વાંચો:હનુમાન જયંતી પર બજરંગબલીના 10 મંત્રનો જાપ કરો