GPSC Exam/ આજે GPSC ક્લાસ 3ની પરીક્ષા યોજાશે, 250 માર્કસનું પેપર રહેશે

GPSC દ્વારા આજે GPSC ક્લાસ 3ની પરીક્ષા યોજાઈ રહી છે.

Gujarat Others

GPSC EXAM GPSC દ્વારા આજે GPSC ક્લાસ 3ની પરીક્ષા યોજાઈ રહી છે. ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા સહાયક મોટર વાહન નિરીક્ષકની 153 પદો માટે પરીક્ષા યોજાશે. ઉમેદવારોના પેપરની વાત કરીએ તો ઉમેદવારોએ 3 કલાકમાં 250 માર્કસનું પેપર આપવાનું રહેશે.

ઉમેદવારોને પેપરની અંદર ફિલ્ડને લગતાં 125, ગુજરાતી વિષયના 50 માર્કસના પ્રશ્નો પૂછાશે. તેમજ પેપરમાં કાયદા અને વ્યવસ્થાને લગતા 75 માર્કસના પ્રશ્નો પૂંછાશે. ઉમેદવારોને GPSC દ્વારા કેલ્ક્યુલેટરનો ઉપયોગ નહી કરવા જણાવવામાં આવ્યું છે. તેમજ નોંધનીય છે કે, 20 એપ્રિલના રોજ યોજાવવાની પરીક્ષા આજરોજ લેવાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:EETમાં પાસ કરાવવાના કૌભાંડનો થયો પર્દાફાશ, વાલીએ CBI અને શિક્ષણમંત્રીને કરી ફરિયાદ

આ પણ વાંચો:NTA ઑફલાઇન પેન-પેપર મોડમાં NEET UG 2025 પરીક્ષા યોજશે

આ પણ વાંચો:ગુજરાત સરકારની NEETના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત, 7 નવી મેડિકલ કોલેજ શરૂ થશે